Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર – ચઢાવ ઉપર

|

Jun 25, 2021 | 10:10 AM

Stock Update : SENSEX અને NIFTY મજબૂત શરૂઆત બાદ લાલ નિશાન નીચે સરકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બંને મુખ્ય ઇન્ડેકસે સારી સ્થિતિમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર - ચઢાવ ઉપર
STOCK UPDATE

Follow us on

Stock Update : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં બંને મુખ ઇન્ડેક્સ SENSEX અને NIFTY લીલા નિશાન ઉપર કારોબાર કરતા નજરે પડ્યા હતા પરંતુ બાદમાં નરમાશ નજરે પડી હતી. આજે બીએસઈ સેન્સેક્સ 78 પોઇન્ટના ઉછાળા સાથે 52877 ઉપર ખુલ્યો હતો જયારે એનએસઈ નિફ્ટીએ 50 પોઇન્ટના વધારા સાથે 15839 ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.

શરૂઆતી વેપારમાં ફાર્મા 0.24%, મેટલ 1.51%, ફાઈનાન્શિયલ સર્વિસ 0.42%, ઑટો 0.76%, પ્રાઈવેટ બેન્ક 0.40%, રિયલ્ટી 0.52% અને પીએસયુ બેન્ક 0.87% વધારાની સ્થિતિમાં જોવામળ્યા હતા જયારે એફએમસીજી અને આઈટીમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર – ચઢાવ ઉપર

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

દિગ્ગજ શેર
વધારો : ટાટા સ્ટીલ, જેએસએડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ઓએનજીસી, હિંડાલ્કો અને મારૂતિ સુઝુકી
ઘટાડો : રિલાયન્સ, વિપ્રો, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ઈન્ફોસિસ

મિડકેપ શેર
વધારો : અશોક લેલેન્ડ, સેલ, જિંદાલ સ્ટીલ, અપોલો હોસ્પિટલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
ઘટાડો : અદાણી ટ્રાન્સફોર્મર, ફ્યુચર રિટેલ, અદાણી પાવર, નેટક ફાર્મા અને ક્રિસિલ

સ્મૉલકેપ શેર
વધારો : અવધ શુગર, અજમેરા રિયલ્ટી, ઉત્તમ શુગર, સિમ્પલેક્સ ઈન્ફ્રા અને મેજેસ્કો
ઘટાડો : ટેક સોલ્યુશંસ, અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા અને અરમાન ફાઈનાન્શિયલ

Next Article