STOCK UPDATE : પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં થયેલી વધ-ઘટ ઉપર કરો એક નજર

|

Feb 18, 2021 | 10:29 AM

STOCK UPDATE : ભારતીય શેરબજાર(SHARE MARKET)માં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ નજરે પડી રહ્યો છે. બજારની કોઈ સ્પષ્ટ ગતિ નજરે પડી રહી નથી.

STOCK UPDATE : પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં થયેલી વધ-ઘટ ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

STOCK UPDATE : ભારતીય શેરબજાર(SHARE MARKET)માં પ્રારંભિક કારોબારમાં ઉતાર-ચઢાવ નજરે પડી રહ્યો છે. બજારની કોઈ સ્પષ્ટ ગતિ નજરે પડી રહી નથી. આજે બેન્કિંગ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ઑટો, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે.પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં થયેલી વધ-ઘટ ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
વધ્યા : ગેલ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, હિંડાલ્કો, ઈન્ફોસિસ અને આઈઓસી
ઘટ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, કોલ ઈન્ડિયા, યુપીએલ અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ શેર
વધ્યા : બેન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ન્યુ ઈન્ડિયા એસ્યોર, ઈન્ફો એજ અને એબી કેપિટલ
ઘટ્યા : શ્રીરામ ટ્રાન્સફર, અપોલો હોસ્પિટલ, વોલ્ટાસ, બજાજ હોલ્ડિંગ્સ અને બાયોકોન

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સ્મૉલકેપ શેર
વધ્યા : સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, ટીસીએનએસ ક્લોથિંગ, તેજસ નેટવર્ક્સ અને વૈભવ ગ્લોબલ
ઘટ્યા : ઈન્ડિયા ગ્લાયકોલ્સ, ગ્રિવ્સ કોટન, એસએચઆઈએલ, સ્ટરલાઈટ ટેક્નોલોજી અને રૂચિરા પેપર્સ

Next Article