AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારમાં ઘટાડા વચ્ચે સસ્તી કિંમતે રોકાણની તક, આ શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા

Stock Update : ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર(Share Market) ઘટાડો દર્શાવી રહ્યો છે. બજારની નરમાશમાં આઈટી અને મેટલ શેરો સૌથી આગળ છે. NSE પર નિફ્ટી આઈટી અને મેટલ ઈન્ડેક્સ અડધા ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલ અને ટેક મહિન્દ્રાના શેર નિફ્ટીમાં 1-1 ટકા સુધી લપસી ગયા હતા.

Stock Update : શેરબજારમાં ઘટાડા વચ્ચે સસ્તી કિંમતે રોકાણની તક, આ શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 11:00 AM
Share

ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર(Share Market) ઘટાડો દર્શાવી રહ્યો છે. બજારની નરમાશમાં આઈટી અને મેટલ શેરો સૌથી આગળ છે. NSE પર નિફ્ટી આઈટી અને મેટલ ઈન્ડેક્સ અડધા ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલ અને ટેક મહિન્દ્રાના શેર નિફ્ટીમાં 1-1 ટકા સુધી લપસી ગયા જે ઇન્ડેક્સનો ટોપ લુઝર પણ છે બીજી તરફ BPCLમાં 1.25 ટકાની મજબૂતી છે. અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 61,932 પર અને નિફ્ટી 112 પોઈન્ટ ઘટીને 18,286 પર બંધ થયો હતો.અદાણી-હિંડનબર્ગ કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ મામલે SEBI એ તપાસ માટે વધારાનો સમય માંગ્યો છે.

આ શેર્સમાં ખુબ  વેચાણ થયું (May 17, 2023 10:37AM)

Company Name CMP Change Rs. Change(%) Volume Value (Rs. Lakhs)
Birlasoft 317.9 -10.45 (-3.18%) 1,140,220 3,743.91
Adani Transmission 786.7 -25.75 (-3.17%) 170,780 1,387.50
Jindal Steel & Power 544.15 -16.05 (-2.87%) 169,100 947.3
Innokaiz India 141 -6.46 (-4.38%) 616,000 908.35
Adani Total Gas 701.7 -36.9 (-5.00%) 171,230 1,264.70
LIC Housing Finance 371.55 -23.55 (-5.96%) 290,582 1,148.09

અદાણી-હિંડનબર્ગ કેસની આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીઓ (PILs) અને રિપોર્ટ સબમિટ કરવા માટે સમય લંબાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના લંબાવવાની માંગ કરતી સેબીની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી મોકૂફ રાખી છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડૉ ધનંજય યશવંત ચદ્રાચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાને મુલતવી રાખ્યો હતો.

આ સ્ટોક્સ 52 સપ્તાહના નીચલા સ્તરે નોંધાયા (17 May 10:46)

Company Name Today’s Low- Rs
A G Universal 48
Accuracy Shippi 11.9
Accuracy Shippi 11.9
Butterfly 1,051.05
Innovative Tyre 2.5
Ipca Labs 685
Omkar Special 7.05
PVR INOX 1,370.10
SEL Mgf Company 135.8
Siti Networks 0.85
Uma Converter 27.5
V-Mart Retail 1,995.00
Viji Finance 2
Vikas Life 3

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">