STOCK UPDATE : 74% કંપનીના શેર્સમાં વૃદ્ધિ નોંધાઈ, કોણ રહ્યા આજના ટોપ ગેઈનર્સ અને લોસર્સ, કરો નજર

|

Dec 23, 2020 | 6:44 PM

ભારતીય શેરબજારમાં આજે સારી ખરીદારીના પગલે સૂચકાંકમાં વૃદ્ધિ નોંધાઈ છે. નિફ્ટીમાં આજે વિપ્રો ટોપ ગેઇનર રહ્યો છે.શેર 5.70% વધીને 384.95 રૂપિયા પર બંધ થયો હતો. સિપ્લા અને ટાટા સ્ટીલ પણ 3% વધ્યા છે. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા સ્ટીલના શેરમાં 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ બજારનું નકારાત્મક પાસું જોઈએ તો […]

STOCK UPDATE : 74% કંપનીના શેર્સમાં વૃદ્ધિ નોંધાઈ, કોણ રહ્યા આજના ટોપ ગેઈનર્સ અને લોસર્સ, કરો નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજારમાં આજે સારી ખરીદારીના પગલે સૂચકાંકમાં વૃદ્ધિ નોંધાઈ છે. નિફ્ટીમાં આજે વિપ્રો ટોપ ગેઇનર રહ્યો છે.શેર 5.70% વધીને 384.95 રૂપિયા પર બંધ થયો હતો. સિપ્લા અને ટાટા સ્ટીલ પણ 3% વધ્યા છે. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા સ્ટીલના શેરમાં 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ બજારનું નકારાત્મક પાસું જોઈએ તો ડિવીઝ લેબ અને હીરો મોટોકોર્પના શેર નુકશાન સાથે બંધ થયા છે.

BSEમાં TCSનો શેર 1.27% વધીને 2907 રૂપિયા પર બંધ થયો છે. TCS આજે 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટીએ 2,918 રૂપિયાને સ્પર્શ્યો છે. કંપનીની માર્કેટ કેપ વધીને 10.90 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. માર્કેટ કેપની બાબતમાં તે રિલાયન્સ બાદની બીજી સૌથી મોટી કંપની છે. RILની માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી
*BSE માં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૧૮૩.૬૭ લાખ કરોડ રૂપિયા નોંધાઈ
*BSE માં 3,097 કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો.
*2,294 કંપનીઓના શેર વધ્યા જ્યારે 651 કંપનીઓના શેર ઘટ્યા છે.
*કારોબારમાં 74% શેરમાં વૃદ્ધિ થઈ છે

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

NIFTY50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

 

 

Published On - 5:40 pm, Wed, 23 December 20

Next Article