AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Tips : સોનાના દાગીનાનો કારોબાર કરતી કંપનીના શેરે 75 દિવસમાં પૈસા બમણા કર્યા, 1 મહિનામાં રોકાણ દોઢ ગણું થયું

HIGH RETURN STOCK : સેન્કો ગોલ્ડ આઈપીઓ(Senco Gold IPO)એ એવી કંપનીઓમાંની એક છે કે જેમના આઈપીઓ(IPO)એ તાજેતરમાં શેરબજારમાં લિસ્ટિંગ બાદ સારો દેખાવ કર્યો છે. કંપનીના શેરના ભાવમાં 27 સપ્ટેમ્બર 2023 ના રોજ બુધવારે 17 ટકાનો વધારો (Senco Gold Ltd Share Price 52 Week High)જોવા મળ્યો હતો.

Stock Tips :  સોનાના દાગીનાનો કારોબાર કરતી કંપનીના શેરે 75 દિવસમાં પૈસા બમણા કર્યા, 1 મહિનામાં રોકાણ દોઢ ગણું થયું
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 7:09 AM
Share

HIGH RETURN STOCK : સેન્કો ગોલ્ડ આઈપીઓ(Senco Gold IPO)એ એવી કંપનીઓમાંની એક છે કે જેમના આઈપીઓ(IPO)એ તાજેતરમાં શેરબજારમાં લિસ્ટિંગ બાદ સારો દેખાવ કર્યો છે. કંપનીના શેરના ભાવમાં 27 સપ્ટેમ્બર 2023 ના રોજ બુધવારે 17 ટકાનો વધારો(Senco Gold Ltd Share Price 52 Week High) જોવા મળ્યો હતો.

એક સમયે BSEમાં કંપનીના શેર 600 રૂપિયાના આંકને પાર કરી ગયા હતા. તમને જણાવી દઈએ કે, સેનકો ગોલ્ડનો આઈપીઓ આ વર્ષે જુલાઈ મહિનામાં આવ્યો હતો.

Senco Gold Ltd નો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ સ્પર્શ્યો

સેન્કો ગોલ્ડનો શેર બુધવારે બીએસઈમાં રૂપિયા 533ના સ્તરે ખૂલ્યો હતો. થોડી જ વારમાં, કંપનીના શેર 17 ટકાથી વધુના વધારા સાથે રૂ. 626.40ના સ્તરે પહોંચી ગયા. આ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. આ પહેલા મંગળવારે સેન્કો ગોલ્ડના શેર રૂપિયા  532.35ના સ્તરે બંધ થયા હતા.

Senco Gold Ltd ના SHARE ની વધુ ખરીદી રહી 

Company Name CLOSING PRICE gain Rs gain (%) Volume Value (Rs. Lakhs)
Senco Gold 608.65 76.3 -14.33% 86,535 461.02

તાજેતરમાં Senco Gold IPO આવ્યો હતો 

સેન્કો ગોલ્ડનો આઈપીઓ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી ખુલ્યો  હતો. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 301 થી રૂ. 317 હતી. સેન્કો ગોલ્ડ આઈપીઓની લોટ સાઈઝ 47 શેરની હતી. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 14,899 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું. સેન્કો ગોલ્ડનો IPO BSE NSEમાં લિસ્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે, કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા 121.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

સેન્કો ગોલ્ડ BSE પર રૂપિયા 431 પર લિસ્ટ થયો હતો. તે જ સમયે, કંપની એનએસઈમાં રૂપિયા 430 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ હતી. લિસ્ટિંગના દિવસે જ કંપનીએ રોકાણકારોને 100 રૂપિયાથી વધુનો નફો કર્યો હતો.

Senco Gold SHARE PRICE 

  • BSE : 609.30 +76.70 
  • NSE : 609.30 +76.70 

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">