Stock Market : બજારમાં પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ 49,919.34 સુધી ઉછળ્યો

|

Mar 01, 2021 | 10:13 AM

આજે શેરબજાર (Share Market)ના કારોબારની શરૂઆત લીલા નિશાન તરફ થઈ છે. આજે સેન્સેક્સ અને નિફટી બંને વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. ગયા સપ્તાહે બજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

Stock Market : બજારમાં પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ 49,919.34 સુધી ઉછળ્યો
Stock Market

Follow us on

આજે શેરબજાર (Share Market)ના કારોબારની શરૂઆત લીલા નિશાન તરફ થઈ છે. આજે સેન્સેક્સ અને નિફટી બંને વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. ગયા સપ્તાહે બજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. શુક્રવારે બીએસઈ 1939.32 પોઇન્ટ તૂટીને 49,919.34 પર જયારે નિફ્ટી 856.20 પોઇન્ટ ઘટીને 14,529.15 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહી છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રનો શેર 2% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.89 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.98 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.21 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.40 ટકા મજબૂતીની સાથે 35,292.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 9.50 વાગે)
બજાર             સૂચકઆંક                વૃદ્ધિ
સેન્સેક્સ      49,872.43       +772.44 
નિફટી         14,752.20        +223.05 

Next Article