STOCK MARKET: ઉતાર-ચઢાવના અંતે SENSEX 12 અંક વધ્યો અને NIFTY 10 અંક ઘટ્યો

|

Feb 12, 2021 | 4:39 PM

આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર(STOCK MARKET) ઉતાર-ચઢાવની સાથે બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 12.78 અંક વધીને 51,544.30 પર બંધ રહ્યો છે.

STOCK MARKET: ઉતાર-ચઢાવના અંતે SENSEX 12 અંક વધ્યો અને NIFTY 10 અંક ઘટ્યો
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર(STOCK MARKET) ઉતાર-ચઢાવની સાથે બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 12.78 અંક વધીને 51,544.30 પર બંધ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્કે સૌથી વધુ 2.66%નો વધારો નોંધાવ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ 10 અંક નીચે 15,163.30 પર બંધ રહ્યો છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક           વધારો / ઘટાડો
સેન્સેક્સ    51,544.૩૦     +12.78 (0.025%)
નિફટી      15,163.૩૦    −10.00 (0.066%)

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.04 ટકા ઘટીને 19,891.34ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાની નબળાઈની સાથે 19,617.22 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.07 ટકાના વધારાની સાથે 36134.30ના સ્તર પર બંધ થયા છે.

 

11 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 222.13 અંક વધીને 51,531.52ની સપાટીએ બંધ રહ્યો હતો અને નિફ્ટી ઈન્ડેક્સ પણ 66.80 પોઈન્ટના વધારા સાથે 15,173.30ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ 944.36 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ 707.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

 

શેરબજારમાં આજે આ મુજબનો ઉતાર – ચડાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open      51,614.77
High      51,715.04
Low       51,492.95
Closing 51,544.૩૦

NIFTY
Open        15,186.20
High        15,243.50
Low         15,081.00
Closing  15,163.૩૦

Next Article