STOCK MARKET: પ્રારંભિક કારોબારમાં ઉતાર-ચઢાવ વચ્ચે SENSEX 51500 સુધી પહોંચ્યો

|

Feb 10, 2021 | 9:43 AM

વૈશ્વિક બજારોમાં ફ્લેટ કારોબારની અસર સ્થાનિક બજારમાં પણ છે. શેરબજાર(STOCK MARKET) માં પ્રારંભિક ઉતાર - ચઢાવ નજરે પડી રહ્યો છે.

STOCK MARKET: પ્રારંભિક કારોબારમાં ઉતાર-ચઢાવ વચ્ચે SENSEX 51500 સુધી પહોંચ્યો
Share Market

Follow us on

વૈશ્વિક બજારોમાં ફ્લેટ કારોબારની અસર સ્થાનિક બજારમાં પણ છે. શેરબજાર(STOCK MARKET) માં પ્રારંભિક ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 51,512.86 ના ઉપલા સ્તર સુધી પહોંચ્યા બાદ નરમાશ પણ દેખાડી ચુક્યો છે છે. એશિયન પેઇન્ટ્સના શેરમાં 1.68% નો વધારો મળી રહ્યો છે. નિફ્ટી ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે ખુલ્યો હતો જે 15,070.85 ના આજના નીચલા સ્તરે જોવા મળ્યો હતો છે. એકંદર બજારમાં મેટલ ક્ષેત્રમાં વધુ તેજી છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.14% વધ્યો છે.

પ્રારંભિક સત્રમાં શેરબજારની સ્થિતિ
બજાર         સૂચકઆંક             વધારો
સેન્સેક્સ      51,391.56     +62.48 
નિફટી        15,147.85      +38.55 

આજે આઇશર મોટર અને ટાઇટન સહિત 330 કંપની ત્રિમાસિક પરિણામ રજૂ કરશે. આજે આઇશર મોટર, ટાઇટન , ગેઇલ ઇન્ડિયા, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઓરોબિન્ડો ફાર્મા, બેંક ઓફ ઇન્ડિયા, બાટા ઈન્ડિયા, ઇન્દ્રપ્રસ્થ ગેસ, શાલીમાર પેઇન્ટ્સ, સ્પાઇસ જેટ સહિત 330 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

9 ફેબ્રુઆરીએ બીએસઈ સેન્સેક્સ 19.69 અંક ઘટીને 51,329.08 અને નિફ્ટી 6.50 અંક ઘટીને 15,109.30 ના સ્તર પર બંધ થયા છે.

આજના શરૂઆતી કારોબાર દરમ્યાન નજરે પડેલ ઉતાર – ચઢાવ
SENSEX
Open   51,355.89
High   51,512.86
Low   51,168.61

NIFTY
Open  15,119.05
High  15,168.25
Low   15,070.85

 

Next Article