AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK MARKET: સારી શરૂઆત સાથે ઉતાર-ચઢાવ દેખાયો, SENSEX 49600 નજીક પહોંચ્યો

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(STOCK  MARKET )પ્રારંભિક તેજી દેખાડી રહ્યા છે. SENSEX 150 અંક NIFTY 50 અંક કરતા વધુની વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટીમાં ટાટા સ્ટીલના શેર 2% ઉપર કારોબાર કરી રહ્યો છે.

STOCK MARKET: સારી શરૂઆત સાથે ઉતાર-ચઢાવ દેખાયો, SENSEX 49600 નજીક પહોંચ્યો
STOCK MARKET
Ankit Modi
| Edited By: | Updated on: Jan 20, 2021 | 10:02 AM
Share

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(STOCK  MARKET )પ્રારંભિક તેજી દેખાડી રહ્યા છે. SENSEX 150 અંક NIFTY 50 અંક કરતા વધુની વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટીમાં ટાટા સ્ટીલના શેર 2% ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે બજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ દેખાઈ રહી છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક કારોબારમાં સ્થિતિ બજાર               સૂચકઆંક             વૃદ્ધિ સેન્સેક્સ         49,462.18     +63.89  નિફટી            14,544.75     +23.60 

પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ 49,595.64 અંક સુધી ઉછળ્યો હતો, જયારે નિફટીએ 14,581.50 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. બંને ઇન્ડેક્સ ૦.૩ ટકા વૃદ્ધિ દર્જ કરી કારોબાર આગળ ધપાવી રહ્યા છે. ગઈકાલની મુજબૂત સ્થિતિ બાદ બજાર આજે પણ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યું છે અને તે તેજી ટકાવી રાખે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.

બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસવર, એચડીએફસી એએમસી, ફેડરલ બેંક, ફિલિપ કાર્બન, હિન્દુસ્તાન ઝિંક, હેવલ્સ ઇન્ડિયા, એલએન્ડટી ટેક, એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, તેજસ નેટવર્ક સહિત ભારતની ટિનપ્લેટ કંપનીના ત્રિમાસિક પરિણામો આજે જાહેર થનાર છે.

પેઇન્ટ્સ ક્ષેત્રની કંપની ઇન્ડિગો પેઇન્ટ્સનો આઈપીઓ આજથી ખુલશે. કંપનીનો 1,176 કરોડ એકત્રિત કરવાનો અંદાજ છે. OFS દ્વારા 58.40 લાખ શેર ઇશ્યૂ કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડ 1,488-1,490 રૂપિયા નક્કી કરાયું છે. 19 જાન્યુઆરીએ કંપનીએ 25 એન્કર રોકાણકારો પાસેથી 347.9 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.

ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં નજરે પડેલો ઉતાર – ચઢાવ

SENSEX Open   49,508.79 High   49,595.64 Low    49,373.68

NIFTY Open   14,538.30 High   14,581.50 Low    14,517.55

આ પણ વાંચો: GOLD RATES: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">