Sensex-Nifty Life Time High : શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર , Sensex અને Nifty માં 1% નો ઉછાળો

Share Market Today : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારની જબરદસ્ટ  શરૂઆત (Sensex-Nifty Life Time High) થઇ છે.  ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 1 ટકા કરતા કરતા વધુ તેજી સાથે આગળ વધી રહ્યા છે. સવારે 9.22 વાગે સેન્સેક્સ (Sensex Today) 63,607.06 ઉપર નજરે પડ્યો હતો જેમાં 637.06 અંક મુજબ 1.01% નો વધારો નોંધાયો હતો.

Sensex-Nifty Life Time High : શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર , Sensex  અને Nifty માં 1% નો ઉછાળો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 10:12 AM

Share Market Today : આજે શેરબજાર બુધવારે નવી ઊંચાઈ  પર ખુલ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 63701 પર અને નિફ્ટી 18908 પર ખુલ્યો. આ બંને ઈન્ડેક્સ લાઈફ હાઈ (Sensex-Nifty Life Time High)પર છે. નિફ્ટીએ અગાઉ 1 ડિસેમ્બર, 2022ના રોજ 18,887ની નવી ઊંચી સપાટી બનાવી હતી.  સતત બીજા દિવસે ભારતીય શેરબજારની જબરદસ્ટ  શરૂઆત થઇ છે.  ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 1 ટકા કરતા કરતા વધુ તેજી સાથે આગળ વધી રહ્યા છે. સવારે 9.22 વાગે સેન્સેક્સ (Sensex Today) 63,607.06 ઉપર નજરે પડ્યો હતો જેમાં 637.06 અંક મુજબ

શેરબજારની સ્થિતિ  ( 28-06-2023 , 10:07 am)
SENSEX 63,619.42 +649.42 
NIFTY 18,880.50 +189.30 

BSE સેન્સેક્સમજબૂત પ્રારંભ સાથે 1.16 ટકાના વધારા સાથે 63,701.78 ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે અદ્ભુત સ્તર નિફ્ટીએ બતાવ્યું છે અને તે 18,908.15 ના સ્તરે ખુલ્યું છે. નિફ્ટીએ રેકોર્ડ ઊંચાઈ સાથે બિઝનેસની શરૂઆત દર્શાવી છે રોકાણકારોના ચહેરા ખુશીથી ખીલ્યા છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

તમામ સેક્ટરમાં તેજી સાથે કારોબાર (28-06-2023 , 09:36 am)

INDEX CURRENT %CHNG OPEN HIGH LOW PREV. CLOSE
NIFTY BANK 44,283.20 0.37 44,419.50 44,419.50 44,206.05 44,121.50
NIFTY AUTO 14,784.65 0.37 14,798.95 14,807.25 14,773.20 14,729.90
NIFTY FINANCIAL SERVICES 19,856.15 0.34 19,917.20 19,917.20 19,827.40 19,788.50
NIFTY FINANCIAL SERVICES 25/50 19,916.90 0.32 19,972.60 19,972.60 19,892.85 19,853.75
NIFTY FMCG 51,710.40 0.22 51,683.45 51,788.80 51,643.70 51,598.60
NIFTY IT 28,801.45 0 28,945.00 28,945.00 28,794.95 28,800.15
NIFTY MEDIA 1,755.60 0.12 1,759.70 1,764.10 1,754.40 1,753.50
NIFTY METAL 6,187.25 0.97 6,167.20 6,192.65 6,151.85 6,127.65
NIFTY PHARMA 13,432.80 0.04 13,409.20 13,461.80 13,407.25 13,426.90
NIFTY PSU BANK 4,048.00 0.55 4,048.35 4,057.95 4,044.45 4,025.70
NIFTY PRIVATE BANK 22,619.65 0.31 22,696.55 22,696.55 22,584.15 22,550.05
NIFTY REALTY 516.2 0.26 517.1 517.35 514.7 514.85
NIFTY HEALTHCARE INDEX 8,770.80 0.03 8,756.85 8,792.60 8,755.75 8,767.75
NIFTY CONSUMER DURABLES 27,044.40 0.48 27,055.55 27,087.80 27,023.55 26,915.35
NIFTY OIL & GAS 7,447.35 0.25 7,461.00 7,466.70 7,440.15 7,428.95

નિફટી અને સેન્સેક્સએ સર્વોચ્ચ સપાટી નોંધાવી

142 સેશન્સ પછી, નિફ્ટીએ આ નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી છે અને ઓપનિંગ દરમિયાન જ આ સ્તરને સ્પર્શ્યું હતું. બીજી તરફ સેન્સેક્સે આજે ફરી  સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે જે થોડા દિવસો પહેલા નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. બેંક નિફ્ટી પણ આજે નવા રેકોર્ડ હાઈ લેવલને સ્પર્શી ગયો છે.

NIFTY 50 ના શેર્સમાં નોંધાયેલી તેજી (28-06-2023 , 09:38 am)

Company Name High Low Last Price Prev Close Change % Gain
Adani Enterpris 2,390.00 2,293.85 2,374.25 2,284.45 89.8 3.93
Adani Ports 736 721.8 735.7 720.25 15.45 2.15
Bajaj Finance 7,112.10 7,040.00 7,104.35 7,019.25 85.1 1.21
ITC 450 444.5 449.75 445.1 4.65 1.04
SBI 574 569.15 571.5 566.1 5.4 0.95
IndusInd Bank 1,329.15 1,316.25 1,327.95 1,315.95 12 0.91
Grasim 1,752.45 1,735.95 1,747.40 1,733.15 14.25 0.82
HDFC Bank 1,671.00 1,660.50 1,670.15 1,658.60 11.55 0.7
Tata Motors 579.8 575.5 577 573.1 3.9 0.68
Tata Motors 579.8 575.5 577 573.1 3.9 0.68
Titan Company 2,998.00 2,985.05 2,995.60 2,975.70 19.9 0.67
BPCL 363 360.15 362.6 360.35 2.25 0.62
Eicher Motors 3,569.90 3,539.00 3,557.60 3,535.75 21.85 0.62
Divis Labs 3,625.00 3,585.05 3,605.00 3,583.30 21.7 0.61
JSW Steel 768 762 766.7 762.5 4.2 0.55
Bajaj Finserv 1,534.00 1,524.05 1,530.40 1,522.95 7.45 0.49
Bajaj Finserv 1,534.00 1,524.05 1,530.40 1,522.95 7.45 0.49
Larsen 2,401.95 2,390.05 2,399.80 2,388.05 11.75 0.49
Infosys 1,290.00 1,284.00 1,285.10 1,279.15 5.95 0.47
Britannia 4,996.95 4,959.90 4,976.00 4,954.25 21.75 0.44
Dr Reddys Labs 5,058.90 5,004.35 5,047.00 5,025.60 21.4 0.43
ICICI Bank 944 938.2 939.75 936.1 3.65 0.39
Tata Steel 111.65 110.9 111.15 110.75 0.4 0.36
Tata Steel 111.65 110.9 111.15 110.75 0.4 0.36
M&M 1,408.95 1,400.00 1,406.85 1,402.40 4.45 0.32
Reliance 2,513.00 2,497.85 2,504.45 2,496.45 8 0.32
Hindalco 421.55 418.35 419 417.75 1.25 0.3
HDFC 2,782.85 2,763.60 2,770.00 2,761.85 8.15 0.3
Maruti Suzuki 9,490.80 9,432.55 9,483.10 9,461.00 22.1 0.23
HUL 2,659.85 2,646.90 2,657.30 2,651.35 5.95 0.22
Nestle 22,723.55 22,590.30 22,684.05 22,637.25 46.8 0.21
Bajaj Auto 4,659.75 4,620.10 4,627.20 4,618.05 9.15 0.2
Asian Paints 3,346.30 3,323.50 3,330.85 3,326.00 4.85 0.15
UltraTechCement 8,227.95 8,182.00 8,220.65 8,208.50 12.15 0.15
Hero Motocorp 2,861.35 2,835.65 2,847.80 2,844.10 3.7 0.13
Coal India 225.7 224.15 225.3 225.15 0.15 0.07
UPL 676.75 674 674.85 674.35 0.5 0.07
Bharti Airtel 869.5 863.6 865.3 864.9 0.4 0.05
SBI Life Insura 1,298.90 1,286.45 1,287.00 1,286.40 0.6 0.05
Apollo Hospital 5,153.60 5,125.00 5,144.45 5,142.80 1.65 0.03
Wipro 383.75 382.4 382.65 382.6 0.05 0.01

g clip-path="url(#clip0_868_265)">