SHARE MARKET: સારી ખરીદારીના પગલે SENSEX 50,128 સુધી ઉછળ્યો

|

Feb 23, 2021 | 11:40 AM

આજે શેરબજાર (SHARE MARKET ) માં સારી ખરીદી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50,128.85 સુધી ઉછળ્યો છે જયારે નિફ્ટીનું ઉપલું સ્તર 14,782.35 સુધી નોંધાયું છે.

SHARE MARKET: સારી ખરીદારીના પગલે SENSEX 50,128 સુધી ઉછળ્યો
Stock Market

Follow us on

આજે શેરબજાર(SHARE MARKET )માં સારી ખરીદી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50,128.85 સુધી ઉછળ્યો છે જયારે નિફ્ટીનું ઉપલું સ્તર 14,782.35 સુધી નોંધાયું છે. મેટલ સેક્ટરના શેર બજારના વિકાસમાં મોખરે છે. હિન્દુસ્તાન કોપર સ્ટોક 9% સુધી વધીને ટ્રેડ કરી રહ્યો છે.સેન્સેક્સમાં ઓએનજીસીનો શેર 4% વધીને કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે ભારે વેચવાલી વચ્ચે શેરમાં મોટો ઘટાડો દર્જ થયો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.35 વાગે)
બજાર       સૂચકઆંક           વધારો
સેન્સેક્સ   49,910.67    +166.35 (0.33%)
નિફટી    14,729.25      +53.55 (0.36%)

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આજે એક્સચેંજમાં 1,564 શેર્સ ટ્રેડ કરી રહયા છે જે પૈકી 1,175 શેર ફાયદા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે બંને ઇન્ડેક્સ ૦.૫ ટકા ઉપર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી દેખાઈ હતી. ગઈકાલે સેન્સેક્સ 1,145 પોઇન્ટ તૂટીને 49,744.32 અને નિફ્ટી ગઈકાલે 306 પોઇન્ટ તૂટીને 14,675.70 પર બંધ રહ્યો હતો.

Next Article