Share Market : સતત બીજા દિવસે તેજીના પગલે SENSEX માં 557 અને NIFTY માં 168 અંકનો વધારો દર્જ થયો

|

Apr 27, 2021 | 4:20 PM

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિ દર્જ કરી બંધ થયું છે.

Share Market : સતત બીજા દિવસે તેજીના પગલે SENSEX માં 557 અને NIFTY માં 168 અંકનો વધારો દર્જ થયો
શેરબજાર આજે મજબૂત સ્થિતિ દર્જ કરી બંધ થયું હતું.

Follow us on

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિ દર્જ કરી બંધ થયું છે. આજે સેન્સેક્સ 37.57 પોઇન્ટ અને નિફ્ટીમાં 8.8 પોઇન્ટ વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. મોટાભાગના સૂચકઆંકમાં મજબૂત વલણ રહ્યું હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર            સૂચકઆંક         વૃદ્ધિ
સેન્સેક્સ      48,944.14     +557.63 (1.15%)
નિફટી        14,653.05      +168.05 (1.16%)

આજના કારોબારી સત્રના અંતે નિફ્ટી 14650 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 48944.14 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 14,667.55 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 49,009.26 સુધી ઉપલું સ્તર નોંબધાવ્યુ હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.04 ટકા વધીને 20,281.54 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.49 ટકાની મજબૂતીની સાથે 21,506.70 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.43 ટકાના વધારાની સાથે 32,735.35 ના સ્તર પર બંધ થયા છે

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open 48,424.08
High 49,009.26
Low 48,399.53
NIFTY
Open 14,493.80
High 14,667.55
Low 14,484.85

 

Published On - 4:19 pm, Tue, 27 April 21

Next Article