SHARE MARKET: એક્સ્ટ્રા ટાઇમીંગમાં તેજીનાં પગલે SENSEX 1025 અંક ઉછળ્યો

|

Feb 24, 2021 | 5:44 PM

આજે શેરબજાર(SHARE MARKET )માં આજે શાનદાર તેજી જોવાને મળી છે. બજાર દિવસના ઊપરી સ્તરો પર બંધ થયા છે. નિફ્ટી બેન્કમાં બજેટ બાદ સૌથી મોટી તેજી જોવાને મળી છે. આજના કારોબારમાં આઈટી અને પાવર છોડી બધા સેક્ટર ઈંડેક્સ વધ્યા છે.

SHARE MARKET: એક્સ્ટ્રા ટાઇમીંગમાં તેજીનાં પગલે SENSEX 1025 અંક ઉછળ્યો
Stock Market

Follow us on

આજે શેરબજાર(SHARE MARKET )માં આજે શાનદાર તેજી જોવાને મળી છે. બજાર દિવસના ઊપરી સ્તરો પર બંધ થયા છે. નિફ્ટી બેન્કમાં બજેટ બાદ સૌથી મોટી તેજી જોવાને મળી છે. આજના કારોબારમાં આઈટી અને પાવર છોડી બધા સેક્ટર ઈંડેક્સ વધ્યા છે. મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં તેજી રહી હતી. કંઝ્યુમર ગુડ્ઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ તેજી રહી. નિફ્ટી 274 અંક વધીને 14982 પર બંધ થયા છે. સેન્સેક્સ 1030 અંક વધીને 50782 પર બંધ થયા છે. નિફ્ટી બેન્ક 1335 અંક વધીને 36452 પર બંધ થયા છે.

આજના કારોબારમાં BSE સેન્સેક્સ ૨ ટકા અને NSE નિફ્ટી ૧.૮ ટકા વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા હતા. આજના કારોબાર દરમ્યાન નિફટી ૧૫ હજાર ઉપર અને સેન્સેક્સ 50,881 સુધી ઉપલા સ્તરે નોંધાયા હતા. આજે શેરબજારનો કારોબાર સાંજે ૫ વાગ્યા સુધી લંબાવ્યો હતો.

તકનીકી એનએસઇનો કારોબાર પ્રભાવિત થયો હતો. ત્યારબાદ એક્સચેન્જે શેર બજારને સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લું રાખવાનું નક્કી કરાયું હતું . માર્કેટમાં ઍક્સટ્રાએ ટાઇમિંગમાં જબરદસ્ત તેજી નોંધાઈ હતી. બપોરના 3 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 49,975.34 પર કારોબાર કરી રહ્યો હતો અને તે આગામી બે કલાકમાં 806 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક          વૃદ્ધિ
સેન્સેક્સ   50,776.79    +1,025.38 (2.06%)
નિફટી     14,982.00     +274.20 (1.86%)

 

Next Article