Share Market : પ્રારંભિક કારોબારમાં તેજી સાથે SENSEX 49,628 સુધી ઉછળ્યો

|

Mar 30, 2021 | 9:45 AM

આજે શેરબજાર(Share Market)માં પ્રારંભિક સારી ખરીદી દેખાઈ રહી છે. BSE સેન્સેક્સ 600 અંકના વધારા સાથે 49,608.84 પર કારોબાર કરી રહ્યો છે.

Share Market : પ્રારંભિક કારોબારમાં તેજી  સાથે SENSEX 49,628 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

આજે શેરબજાર(Share Market)માં પ્રારંભિક સારી ખરીદી દેખાઈ રહી છે. BSE સેન્સેક્સ 600 અંકના વધારા સાથે 49,608.84 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 182.40 પોઇન્ટ વધીને 14,689.70 પર પહોંચી ગયો છે. આજે સેન્સેક્સ 323 પોઇન્ટના ઉછાળા સાથે 49,331.68 અને નિફ્ટી 121 અંક વધીને 14,628.50 પર ખુલ્યા હતા.

ભારતીય શેરબજારની સીટી – સવારે 9 : 41 વાગે

Market Index Gain
Sensex 49,571.11 +562.61 (1.15%)
Nifty 14,682.30 +175.00 (1.21%)

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 26 શેરો વધ્યા છે. ટાઇટન અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2% વૃદ્ધિનો સમાવેશ થાય છે. આજે શરૂઆતી કારોબારમાં એક્સચેંજમાં 1,782 શેરોમાં વેપાર થયો છે જેમાંથી 1,288 શેર વધ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ 203.12 લાખ કરોડ થઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.92 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.07 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.92 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.19 ટકા મજબૂતીની સાથે 33,714.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX
Open   49,331.68
High   49,628.74
Low    49,331.68

NIFTY
Open   14,628.50
High   14,701.50
Low    14,617.60

Next Article