Share Market : તેજી સાથે SENSEX 790 અંક ઉછળ્યો અને NIFTYએ 14,890 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું

|

Apr 28, 2021 | 4:38 PM

ભારતીય શેરબજાર(Share Market) આજે સતત ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું.

Share Market : તેજી સાથે SENSEX 790 અંક ઉછળ્યો અને NIFTYએ 14,890 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું
Stock Market

Follow us on

ભારતીય શેરબજાર(Share Market) આજે સતત ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. આજે કારોબારની શરૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ 122.5 પોઇન્ટ અને નિફ્ટી 57.45 પોઇન્ટ વૃદ્ધિ સાથે ખુલ્યા છે.  SENSEX 1.65% અને NIFTY એ 1.45% નો આજના કારોબાર દરમ્યાન વધારો દર્જ કરાવ્યો છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર          સૂચકઆંક         વૃદ્ધિ
સેન્સેક્સ     49,733.84      +789.70 (1.61%)
નિફટી       14,864.55       +211.50 (1.44%)

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આજે મેટલ અને ફાર્મા ઇન્ડેક્સ સિવાયના તમામ ક્ષેત્રોમાં મજબૂત દેખાઈ છે. આજે નિફ્ટી 14864 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49733.84 પર કારોબાર સમાપ્ત કર્યો છે. આજના કારોબારમાં નિફ્ટીએ 14,890.25 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 49,801.48 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.99 ટકા વધીને 20,481.55 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.71 ટકાની મજબૂતીની સાથે 21,658.44 પર બંધ થયા છે.બેન્ક નિફ્ટી 3.02 ટકાના વધારાની સાથે 33,722.80 ના સ્તર પર બંધ થયા છે.

 

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
Sensex
Open   49,066.64
High   49,801.48
Low    49,066.64

Nifty
Open   14,710.50
High    14,890.25
Low     14,694.95

Next Article