Share Market : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે, કરો એક નજર

|

Nov 18, 2021 | 9:12 AM

બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ સપ્તાહના ત્રીજા દિવસે 314 પોઈન્ટ (0.52%) ઘટીને 60,008 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100 પોઈન્ટ (0.56%) ઘટીને 17,898 પર સેટલ થયો હતો.

Share Market : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે, કરો એક નજર
Symbolic Image

Follow us on

શેરબજાર(Share Market)માં ઈન્ટ્રાડે ટ્રેડિંગથાય છે જ્યાં તે જ દિવસે શેરની ખરીદી અને વેચાણ થાય છે. જો તમે યોગ્ય સ્ટોક જાણો છો, તો તમે એક દિવસના વેપારમાં પણ સારા પૈસા કમાઈ શકો છો. હલચલ , કેટલાક અહેવાલ અથવા કોઈ નવા સેન્ટિમેન્ટને કારણે મજબૂત મુમેન્ટ બતાવી શકે છે. જો તમે આવા કેટલાક સ્ટોક્સ શોધી રહ્યા છો તો આજે અમને તમારું આવા કેટલાક શેર્સ તરફ ધ્યાન દોરી રહ્યા છે.

આ શેર્સ ઉપર નજર રાખજો
QUESS CORP, DLF FUT, L&T FINANCE , DOLLAR IND, CCL PRODUCTS, GSK PHARMA, VEDANTA, VEDANTA, CITY UNION BANK FUT, REDINGTON INDIA, , Tech Mahindra FUT, BEML, Akzo Nobel India અને Bharti Airtel ઉપર નજર રાખવી જોઈએ . આ સ્ટોક્સ લાભ અપાવી શકે છે.

જાણો આજે શેરબજારમાં આ કંપનીઓ ધ્યાન ખેંચી રહી છે અને તેની પાછળનું કારણ શું છે?

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
  • Paytm operator One 97 Communications
    કંપની આજે એટલે કે 18 નવેમ્બરે શેરબજારમાં ડેબ્યૂ કરશે. તેની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
  • Sapphire Foods
    કંપની આજે એટલે કે 18 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં તેના શેર લિસ્ટ કરશે. તેની ઇશ્યૂ કિંમત 1,180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
  • Onelife Capital Advisors
    બલ્ક ડીલના ડેટા અનુસાર પ્રમોટર નાયગ પાંડુ પ્રભાકરે કંપનીના 7,00,566 ઇક્વિટી શેર NSE પર શેર દીઠ રૂ. 18.63ના ભાવે વેચ્યા છે.
  • Zomato
    કંપનીની સ્ટેપ ડાઉન પેટાકંપની Zomato UK ને 16 નવેમ્બર, 2021 થી વિસર્જન કરવામાં આવી છે.
  • Kalpataru Power Transmission
    ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ 16 નવેમ્બરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કંપનીમાં 0.19 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને તેનો હિસ્સો 4.99 ટકાથી વધારીને 5.18 ટકા કર્યો હતો.

 

બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું શેરબજાર
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ સપ્તાહના ત્રીજા દિવસે 314 પોઈન્ટ (0.52%) ઘટીને 60,008 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100 પોઈન્ટ (0.56%) ઘટીને 17,898 પર સેટલ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં બે દિવસમાં 5%થી વધુનો ઘટાડો થયો છે. તે આજે રૂ.2,462 પર બંધ રહ્યો હતો. બુધવારે સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેરમાં તેજી રહી હતી.

 

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

 

આ પણ વાંચો : મોદી સરકારની આ યોજનામાં પતિ-પત્નીને દર મહિને 10,000 રૂપિયા મળશે, જાણો શું છે યોજના લાભ લેવાની રીત

 

આ પણ વાંચો : 7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

Published On - 9:04 am, Thu, 18 November 21

Next Article