SHARE MARKET: સતત ત્રીજા દિવસે બજારમાં તેજી , SENSEX 257 અને NIFTY 115 અંક વધારા સાથે બંધ

|

Feb 25, 2021 | 6:11 PM

ગુરુવારે શેરબજાર(SHARE MARKET)માં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 257 અંકના વધારા સાથે 51,039.31 ના સ્તર પર બંધ થયોજયારે નિફટી 115 અંક ઉપર 15097 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો છે.

SHARE MARKET: સતત ત્રીજા દિવસે બજારમાં તેજી , SENSEX  257 અને NIFTY 115 અંક વધારા સાથે બંધ
Share Market

Follow us on

ગુરુવારે શેરબજાર(SHARE MARKET)માં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 257 અંકના વધારા સાથે 51,039.31 ના સ્તર પર બંધ થયોજયારે નિફટી 115 અંક ઉપર 15097 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.09 ટકા વધીને 20,333.80 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.42 ટકાની મજબૂતીની સાથે 20,304.98 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.27 ટકાના ઘટાડાની સાથે 36,549 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે ફાઈનાન્સ સર્વિસ અને એફએમસીજીના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આજે મેટલ અને જાહેર ક્ષેત્રની બેંકોમાં રોકાણકારોએ સૌથી વધુ શેર ખરીદ્યા હતા . મેટલ ઇન્ડેક્સ 3.38% વધીને 14,096.11 પર બંધ રહ્યો છે. સેન્સેક્સમાં ઓએનજીસી અને એનટીપીસી સૌથી વધુ 4 ટકા વધ્યા હતા. એ જ રીતે ઇન્ડસઇન્ડ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3.84 ટકાનો ઉછાળો આવ્યો છે.

ભારતીય  શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક            વૃદ્ધિ
સેન્સેક્સ    51,039.31    +257.62 (0.51%)
નિફટી      15,097.35    +115.35 (0.77%)

Next Article