Share Market : સતત ચોથા દિવસે તેજી સાથે SENSEX 50 હજાર અને NIFTY 15 હજારને પાર પહોંચ્યા

|

Apr 29, 2021 | 9:53 AM

ભારતીય શેરબજારે(Share Market) સપ્તાહમાં સતત ચોથા દિવસે વૃદ્ધિ સાથે કારોબાર શરૂ કર્યો છે. આજે સેન્સેક્સે 360.02 પોઇન્ટ અને નિફ્ટી 114.45 પોઇન્ટ વધારા ખુલ્યા છે.

Share Market : સતત ચોથા દિવસે તેજી સાથે SENSEX 50 હજાર અને NIFTY 15 હજારને પાર પહોંચ્યા
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે

Follow us on

ભારતીય શેરબજારે(Share Market) સપ્તાહમાં સતત ચોથા દિવસે વૃદ્ધિ સાથે કારોબાર શરૂ કર્યો છે. આજે સેન્સેક્સે 360.02 પોઇન્ટ અને નિફ્ટી 114.45 પોઇન્ટ વધારા ખુલ્યા છે. બજારની શરૂઆત સાથે જ સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 15 હજારને પાર કરી ગયા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૪૭ વાગે
બજાર          સૂચકઆંક               વૃદ્ધિ
સેન્સેક્સ     50,076.62       +342.78 (0.69%)
નિફટી        14,959.40       +94.85 (0.64%)

આ અગાઉના સ્તરમાં બુધવારે બજારો સારી સ્થિતિ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 789.70 પોઇન્ટ વધીને 49,733.84 પર બંધ થયો હતો અને નિફ્ટીએ 211.50 પોઇન્ટના વધારા સાથે 14,864.55 ની સપાટી પાર કારોબાર સમાપ્ત કર્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આજે સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,332.48 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,044.35 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું . સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાની ઊપર મજબૂતી જોવા મળી હતી.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.87 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.92 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 1.01 ટકા ઉપર કારોબાર થઈ રહ્યો છે.

આજના શરૂઆતી કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open    50,093.86
High    50,375.77
Low    50,075.24

NIFTY
Open     14,979.00
High     15,044.35
Low      14,961.60

Next Article