શેરબજારમાં નરમાશનો દોર યથાવત, સેન્સેક્સ 65 અને નિફટી 21 પોઈન્ટ નીચે બંધ થયા

|

Sep 23, 2020 | 4:39 PM

શેરબજારમાં છવાયેલો નકારાત્મકતાનો દોર આજે પણ યથાવત રહ્યો. બુધવારનો કારોબાર બંધ થતાં સુધી સેન્સેક્સ 37,668.42 અને નિફ્ટી 11,131.85 ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં 0.17% મુજબ 65.66 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફ્ટી 21.80 નીચે 0.20% ઘટાડાથી નોંધાયો હતો. આજના કારોબારમાં 1,213 શેરોમાં તેજી દેખાઈ છે, જ્યારે 1,382 શેરમાં નરમાશ નજરે પડી હતી. 155 શેરમાં કોઈ […]

શેરબજારમાં નરમાશનો દોર યથાવત, સેન્સેક્સ 65 અને નિફટી 21 પોઈન્ટ નીચે બંધ થયા

Follow us on

શેરબજારમાં છવાયેલો નકારાત્મકતાનો દોર આજે પણ યથાવત રહ્યો. બુધવારનો કારોબાર બંધ થતાં સુધી સેન્સેક્સ 37,668.42 અને નિફ્ટી 11,131.85 ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં 0.17% મુજબ 65.66 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફ્ટી 21.80 નીચે 0.20% ઘટાડાથી નોંધાયો હતો. આજના કારોબારમાં 1,213 શેરોમાં તેજી દેખાઈ છે, જ્યારે 1,382 શેરમાં નરમાશ નજરે પડી હતી. 155 શેરમાં કોઈ ખાસ ફેરફાર ન દેખાતા સ્થિતિ યથાવત રહી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

નિફ્ટીમાં એક્સિસ બેન્ક, ગેઈલ, કોલ ઈન્ડિયા, એચયુએલ અને ઈન્ફોસિસ લાભની સ્થિતિમાં રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ, ભારતી ઈન્ફ્રાટેલ, ટાટા સ્ટીલ, એનટીપીસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર ગગડ્યા હતા. પીએસયુ બેન્ક, ઈન્ફ્રા, આઈટી, મેટલ અને ફાર્મામાં વેચવાલી રહી હતી. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ સૂચકઆંકો નજીવા ઘટાડા સાથે બંધ થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article