CLOSING BELL: મજબૂત સ્થિતિ સાથે શેરબજારોએ કારોબાર બંધ કર્યો: સેન્સેક્સ 724 અંક ઉછળ્યો નિફટીમાં ૧.૭૮ ટકાની વૃદ્ધિ

|

Nov 05, 2020 | 4:58 PM

વૈશ્વિક બજારોની તેજી સાથે તાલ મિલાવતા ભારતીય શેરબજારે આજના કારોબારી સત્રના અંતે મજબૂતી સ્થિતિ દર્જ કરાવી છે. આજે નિફ્ટી 12K પડાવ પસાર કરી ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે ૭૨૪ અંક વૃદ્ધિ સાથે 41340.16 પર બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 12,131.10 સુધી પહોંચી તો સેન્સેક્સ 41,370.91 સુધી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં […]

CLOSING BELL: મજબૂત સ્થિતિ સાથે શેરબજારોએ કારોબાર બંધ કર્યો: સેન્સેક્સ 724 અંક ઉછળ્યો નિફટીમાં ૧.૭૮ ટકાની વૃદ્ધિ

Follow us on

વૈશ્વિક બજારોની તેજી સાથે તાલ મિલાવતા ભારતીય શેરબજારે આજના કારોબારી સત્રના અંતે મજબૂતી સ્થિતિ દર્જ કરાવી છે. આજે નિફ્ટી 12K પડાવ પસાર કરી ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે ૭૨૪ અંક વૃદ્ધિ સાથે 41340.16 પર બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 12,131.10 સુધી પહોંચી તો સેન્સેક્સ 41,370.91 સુધી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.74 ટકા વધીને 15,349.03 ના સ્તર પર બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.70 ટકાની મજબૂતીની સાથે 15,136.47 પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, ઑટો, મેટલ અને ફાર્મા 0.83-4.40 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.10 ટકાના વધારાની સાથે 26,313.10 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યુ. આજે માર્કેટ ગ્રોથને લીધે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ બુધવારે નોંધાયેલ રૂ .159.48 લાખ કરોડની તુલનામાં રૂ. 2.81 લાખ કરોડથી વધીને 162.29 લાખ કરોડ થઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX
Close   41,340.16    +724.02 (1.78%)
Open    41,112.12
High     41,370.91
Low     41,030.17

NIFTY
Close  12,120.30    +211.80 (1.78%)
Open   12,062.40
High   12,131.10
Low    12,027.60

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article