શેરબજારમાં પ્રારંભિક સત્રમાં તેજી, સેન્સેક્સ 269 અંક ઉછળ્યો તો નિફટી 13000ને સ્પર્શ્યો

|

Nov 24, 2020 | 9:51 AM

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારવૃદ્ધિ સાથે કારોબાર શરુ કર્યો છે.   સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક કારોબાર લીલા નિશાન ઉપર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 44,386.48 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 13,019 સુધી ઉછળી  ઉપલું સ્તર નોંધાવ્યું હતું . સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહ્યા છે. ભારતીય શેર બજારની પ્રારંભિક […]

શેરબજારમાં પ્રારંભિક સત્રમાં તેજી, સેન્સેક્સ 269 અંક ઉછળ્યો તો નિફટી 13000ને સ્પર્શ્યો

Follow us on

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારવૃદ્ધિ સાથે કારોબાર શરુ કર્યો છે.   સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક કારોબાર લીલા નિશાન ઉપર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 44,386.48 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 13,019 સુધી ઉછળી  ઉપલું સ્તર નોંધાવ્યું હતું . સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહ્યા છે.

ભારતીય શેર બજારની પ્રારંભિક સ્તરમાં સ્થિતિ (સવારે 9.30 વાગે)

બજાર  સૂચકઆંક  વૃદ્ધિ (અંક) વૃદ્ધિ (ટકા)
સેન્સેક્સ 44,346.78 +269.63 
નિફટી 13,005.80 +79.35

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દેખાઈ છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ વધારો દર્જ થયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ વધીને કારોબાર કરી રહ્યો છે.હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.6 ટકાના વધારા ઉપર જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 100 અંક ઉછળીને 13026 ના સ્તર પર કારોબાર દેખાડ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article