Ration Card : હવે રેશનકાર્ડ સંબંધિત આ સેવાઓ ઓનલાઇન મળશે, જાણો પ્રક્રિયા

હવે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લઈને રેશન કાર્ડ સંબંધિત સેવાઓ એક્સેસ કરી શકો છો. ડિજિટલ ઇન્ડિયાએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.

Ration Card : હવે રેશનકાર્ડ સંબંધિત આ સેવાઓ ઓનલાઇન મળશે, જાણો પ્રક્રિયા
Ration Shop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 8:46 AM

રેશનકાર્ડ (Ration Card) દ્વારા જ સરકાર તેમના રાજ્યમાં રહેતા ગરીબ પરિવારોને રાશન પૂરું પાડે છે. ગરીબ વ્યક્તિને રેશનકાર્ડ દ્વારા જ રાશન આપવામાં આવે છે. જો કે ઘણી વખત એવું પણ બને છે કે આપણને રેશનકાર્ડ અપડેટ કરવામાં કે તેની ડુપ્લિકેટ કોપી મેળવવામાં અથવા નવા રેશનકાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તે અંગે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જાણો કે આજે સરકાર તેના ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ આપી રહી છે.

હવે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લઈને રેશન કાર્ડ સંબંધિત સેવાઓ એક્સેસ કરી શકો છો. ડિજિટલ ઇન્ડિયાએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જાણો શું કહ્યું ડિજિટલ ઇન્ડિયાએ? ડિજિટલ ઇન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, ‘કોમન સર્વિસ સેન્ટર સુવિધાએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, દેશભરમાં 3.70 લાખ CSC મારફતે રેશનકાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાગીદારીથી સમગ્ર દેશમાં 23.64 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને ફાયદો થવાની આશા છે.

જાણો કઈ સેવાઓ ઉપલબ્ધ થશે 1. રાશન કાર્ડની વિગતો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અપડેટ કરી શકાય છે. 2. આધાર સીડીંગ પણ કરી શકાય છે. 3. તમે તમારા રેશનકાર્ડની ડુપ્લિકેટ પ્રિન્ટ પણ મેળવી શકો છો. 4. તમે રાશનની ઉપલબ્ધતા વિશે પણ જાણી શકો છો. 5. તમે કોમન સર્વિસ સેન્ટર દ્વારા રેશનકાર્ડ સંબંધિત ફરિયાદો પણ કરી શકો છો. 6. જો રેશનકાર્ડ ખોવાઈ જાય તો નવા રેશનકાર્ડ માટે અરજી પણ કરી શકાય છે.

આ લોકો રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે દેશના દરેક નાગરિક જેની પાસે ભારતીય નાગરિકતા છે તે રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. માતાપિતાના રેશનકાર્ડમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું નામ ઉમેરવામાં આવે છે. બીજી બાજુ જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે અલગ રેશન કાર્ડ માટે અરજી કરી શકો છો.

આવકના આધારે રેશનકાર્ડ બનાવવામાં આવે છે સામાન્ય રીતે ત્રણ પ્રકારના રેશનકાર્ડ બનાવવામાં આવે છે. ગરીબી રેખાથી ઉપર રહેતા લોકો માટે APL, ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે BPL અને સૌથી ગરીબ પરિવારો માટે અંત્યોદય કાર્ડ બને છે. આ કેટેગરીની વ્યક્તિની વાર્ષિક આવકના આધારે નક્કી કરવામાં આવે છે. આ સિવાય અલગ અલગ રેશનકાર્ડ પર સસ્તા દરે ઉપલબ્ધ વસ્તુઓ અને તેમનો જથ્થો અલગ અલગ રહે છે. ગરીબી રેખા નીચે અથવા અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ મેળવવા માટે તમારે કેટલાક દસ્તાવેજો રજૂ કરવા પડશે.

આ પણ વાંચો :  Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

આ પણ વાંચો :Sansera Engineering IPO Allotment : આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">