કોરોનાનો કહેર! ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોટેલ સેક્ટરને મોટાપાયે નુક્સાન

|

Mar 16, 2020 | 10:51 AM

કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરને કુલ 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ અને એસોચેમના જણાવ્યા અનુસાર એક મહિના સુધી વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાના કારણે ટ્રાવેલ, ટુરિઝમ અને […]

કોરોનાનો કહેર! ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોટેલ સેક્ટરને મોટાપાયે નુક્સાન

Follow us on

કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરને કુલ 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ અને એસોચેમના જણાવ્યા અનુસાર એક મહિના સુધી વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાના કારણે ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરના અનેક કર્મચારીઓની નોકરી પણ જશે. આ ત્રણેય સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓએ કર્મચારીઓએ નવી ભરતી કરવાનું પણ બંધ કરી દીધું છે. એક અંદાજ મુજબ કુલ મળીને આ નિર્ણયને કારણે 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2040, જાણો જુદા-જુદા પકોના ભાવ

 

Published On - 8:01 am, Fri, 13 March 20

Next Article