પોકોનો નવા મોબાઈલ લોન્ચ થતાં જ વિવાદમાં, ભારતે બેન કરેલી એપ મોબાઈલમાં અપાઈ, કંપનીએ કહ્યું કે યુઝર્સનાં ડેટા સેફ

|

Jul 10, 2020 | 8:00 AM

મોબાઈલ કંપની પોકોએ તાજેતરમાંજ એક નવો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો, આ ફોન લોન્ચ થતાની સાથે જ વિવાદમાં આવી ગયો છે. વિવાદનું કારણ છે ભારતમાં બેન કરાયેલી 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પૈકીની એક હેલો કે જે પહેલેથી જ મોબાઈલમાં આપવામાં આવી, વિવાદ બાદ કંપનીએ ખુલાસો કરવાની ફરજ પડી હતી. જણાવી દઈએ ટેકનોલોજી બ્લોગર અભિષેક ભટનાગરે પોતાના […]

પોકોનો નવા મોબાઈલ લોન્ચ થતાં જ વિવાદમાં, ભારતે બેન કરેલી એપ મોબાઈલમાં અપાઈ, કંપનીએ કહ્યું કે યુઝર્સનાં ડેટા સેફ
http://tv9gujarati.in/poko-no-navo-mob…ers-na-data-safe/

Follow us on

મોબાઈલ કંપની પોકોએ તાજેતરમાંજ એક નવો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો, આ ફોન લોન્ચ થતાની સાથે જ વિવાદમાં આવી ગયો છે. વિવાદનું કારણ છે ભારતમાં બેન કરાયેલી 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પૈકીની એક હેલો કે જે પહેલેથી જ મોબાઈલમાં આપવામાં આવી, વિવાદ બાદ કંપનીએ ખુલાસો કરવાની ફરજ પડી હતી. જણાવી દઈએ ટેકનોલોજી બ્લોગર અભિષેક ભટનાગરે પોતાના એક વિડિયોમાં આ મુદ્દો ઉપાડ્યો હતો. તેમણે પોકો M2 proમાં હેલો એપ્લિકેશન સાથે એક અન્ય એપ્લિકેશનનાં સિક્યોરીટી પર પણ સવાલ ઉભા કર્યા છે. આ એપ્લિકેશનને ઘણું બધુ એક્સેસ આપવામાં આવ્યું છે, આ સિવાય બેન કરવામાં આવેલી વધુ એક એપ્લિકેશન ક્લીન માસ્ટર પણ આપવામાં આવી છે.

           પોકોએ પોતાની સફાઈમાં કીધું છે કે જે સ્માર્ટ ફોન યુનિટની વાત કરવામાં આવે છે તેનું સોફ્ટવેર વર્ઝન અને પ્રોડક્શન ભારત સરકારનાં નિર્ણય પહેલાથી જ શરૂ થઈ ગયું હતું, કંપની એક સોફ્ટવેર અપડેટ દ્વારા આ સમસ્યાને દુર કરી રહી છે. પોકોએ કહ્યું છે કે કંપની ભારત સરકાર તરફથી બ્લોક કરવામાં આવેલા કોઈ પણ એપ્લિકેશન સાથે ડેટા શેર નથી કરતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Next Article