PLI Scheme for Railway: હવે રેલવે માટે આવશે PLI સ્કીમ, હજારો લોકોને મળશે રોજગાર

દેશમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક વધી રહ્યું છે. રેલવેના ભાગોની જરૂરિયાત પણ વધી રહી છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે રેલવેના વધુને વધુ ભાગો દેશની અંદર બનાવવામાં આવે અને આ માટે PLI સ્કીમ લાવવી જોઈએ.

PLI Scheme for Railway: હવે રેલવે માટે આવશે PLI સ્કીમ, હજારો લોકોને મળશે રોજગાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 7:48 AM

PLI Scheme for Railway: દેશમાં રેલવે ક્ષેત્ર માટે પણ ટૂંક સમયમાં PLI સ્કીમ (PLI Scheme) આવવાની છે. જ્યાં એક તરફ દેશનું ઈમ્પોર્ટ બિલ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થશે. સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ હજારો નોકરીઓનું સર્જન થશે. દેશમાં રેલ્વેના વિસ્તરણને કારણે સરકારે આ ક્ષેત્ર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના દાખલ કરવાની યોજના બનાવી છે.

દેશમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક વધી રહ્યું છે. રેલવેના ભાગોની જરૂરિયાત પણ વધી રહી છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે રેલવેના વધુને વધુ ભાગો દેશની અંદર બનાવવામાં આવે અને આ માટે PLI સ્કીમ લાવવી જોઈએ. આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આનાથી સરકારને આયાત ઘટાડવામાં મદદ મળશે.

આ પણ વાંચો: Richest Families in India : દેશના સૌથી ધનિક 7 પરિવાર ક્યા છે? તેમની નેટવર્થ વિશે જાણશો તો અચંબિત થઈ જશો

દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો!
Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે
Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો
Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 20-06-2024
પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો

કન્સલ્ટન્સી ફર્મની મદદ લેશે સરકાર

સરકારે રેલવે સેક્ટર માટે PLI સ્કીમ તૈયાર કરવા માટે કન્સલ્ટન્સી ફર્મની મદદ લેવાની યોજના બનાવી છે. આ પેઢી મોટા પાયા પર આયાત થતા ભાગોની યાદી તૈયાર કરશે. આ ભાગો કોચ બનાવવાથી લઈને રોલિંગ સ્ટોક બનાવવા સુધી રેલવે એન્જિનમાં ઉપયોગી છે. યાદી તૈયાર થયા બાદ સરકાર તેમના માટે PLI સ્કીમ લાવશે.

PLI સ્કીમ હેઠળ સરકાર કંપનીઓને ભારતમાં આવા માલનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરે છે, જે મોટાપાયે આયાત કરવામાં આવે છે. ફેક્ટરીઓ સ્થાપવાના બદલામાં સરકાર તેમને તેમના ઉત્પાદન મૂલ્યના આધારે પ્રોત્સાહન આપે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">