PF Account: હવે UAN નંબર વિના પણ EPF ઉપાડી શકો છો , જાણો કઈ રીતે

|

May 22, 2021 | 6:10 PM

જો તમે પણ PF Account માંથી પ્રોવિડન્ટ ફંડ (PF) માંથી એડવાન્સ, સંપૂર્ણ અથવા થોડા પૈસા ઉપાડવા માંગતા હોય પરંતુ તમારી પાસે UAN નંબર નથી તો ચિંતા કરશો નહિ.

PF Account: હવે UAN નંબર વિના પણ EPF ઉપાડી શકો છો , જાણો કઈ રીતે
symbolic image

Follow us on

જો તમે પણ PF Account માંથી પ્રોવિડન્ટ ફંડ (PF) માંથી એડવાન્સ, સંપૂર્ણ અથવા થોડા પૈસા ઉપાડવા માંગતા હોય પરંતુ તમારી પાસે UAN નંબર નથી તો ચિંતા કરશો નહિ. તમે UAN નંબર વગર પણ તમારૂ PF ઉપાડી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જે EPFO ઓફિસમાં સબમિટ કરવું પડશે. જો કે, આ રીતે PF ઉપાડવા EPFO ઓફિસ જવું પડશે.

તમારા પાસે  પૂરતી વિગત હોય તો ઉપાડ માટે ઓનલાઇન  અરજી કરી શકો છો.

કંઈ રીતે કરશો Online અરજી ?
>EPFO વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

>તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગ ઇન કરો અને મેનેજ પર ક્લિક કરો.

>KYC વિકલ્પ પરની બધી માહિતી તપાસો. ઓનલાઇન સેવાઓ પર ક્લિક કરો. એક ડ્રોપ મેનૂ ખુલશે.

>Claim પર ક્લિક કરો. તમારા Claim નું ફોર્મ સબમિટ કરવા માટે Proceed For Online Claim ક્લિક કરો.

પૈસા ઉપાડવા મળે છે વિકલ્પ
લોગીન કરી ‘I Want To Apply પર જાઓમ અને વિકલ્પ માંથી full EPF Settlement, EPF Part withdrawal (loan/advance) અથવા pension withdrawal વિકલ્પ પસંદ કરો. 5 થી 10 દિવસમાં EPFO પર નોંધાયેલા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ વિશેની માહિતી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પણ ઉપલબ્ધ થશે. જો તમારું ઇપીએફ એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું છે તો જ તમે ઓનલાઇન પૈસા ઉપાડવા માટે અરજી કરી શકો છો.

Published On - 6:09 pm, Sat, 22 May 21

Next Article