Petrol – Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે શું ફેરફાર થયો? જાણો અહેવાલ દ્વારા

|

Apr 28, 2021 | 9:23 AM

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત તેરમો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol – Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે શું ફેરફાર થયો? જાણો અહેવાલ દ્વારા
File Image of Petrol Pump

Follow us on

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત તેરમો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં પટ્રોલની કિંમત 90.40 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.73 રૂપિયા છે.

દરરોજ કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article