Petrol Diesel Price Today : તો 5 રાજ્યની ચૂંટણી બાદ ઇંધણના ભાવમાં ભડકો થશે? ક્રૂડ 97 ડોલરને પાર પહોંચ્યું

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : તો 5 રાજ્યની ચૂંટણી બાદ ઇંધણના ભાવમાં ભડકો થશે? ક્રૂડ 97 ડોલરને પાર પહોંચ્યું
Petrol-Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:48 AM

Petrol Diesel Price Today  : ક્રૂડ ઓઈલની કિંમત અટકવાનું નામ લઈ રહી નથી. જે દરે ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે તે સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોની સરકારો માટે પણ ચિંતાનો વિષય છે. આજે 23 ફેબ્રુઆરી બુધવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે.આ વધારા સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે દેશભરમાં 23 ફેબ્રુઆરી બુધવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે આપણા દેશમાં ઈંધણના ભાવમાં ફેરફાર થયાને 112 દિવસ થયા છે અને આપણા દેશમાં તેલની કિંમતો 112 દિવસથી સ્થિર છે.

ચૂંટણી બાદ દેશમાં ઇંધણ મોંઘુ થશે?

એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે તો બીજી તરફ આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 112 દિવસથી સ્થિર છે. એટલે કે ભારતમાં 112 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો નથી. ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે દેશના 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પેટ્રોલ અને ડીઝલ સહિત સેંકડો ઉત્પાદનોના ઉત્પાદનમાં ક્રૂડ ઓઇલનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે ત્યારે પેટ્રોલ-ડીઝલ સહિત તે તમામ ચીજવસ્તુઓના ભાવ પણ વધી જાય છે જેના ઉત્પાદનમાં કાચા માલ તરીકે મોટા પાયે ક્રૂડ ઓઇલનો ઉપયોગ થાય છે.

બ્રેન્ટ ક્રૂડનો ભાવ 97 ડૉલરને પાર

oilprice.com અનુસાર WTI ક્રૂડના ભાવ આજે આંતરરાષ્ટ્રીય બજારોમાં 1.41 ટકા વધીને 92.35 ડોલર પર પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ પણ 0.17 ટકા વધીને 97.00 ડોલર પર પહોંચી ગયું છે. ગયા રવિવારે (20 ફેબ્રુઆરી) બ્રેન્ટ ક્રૂડ 93.54 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Opening Bell : શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, પ્રારંભિક કારોબારમાં Sensex 400 અંક ઉછળ્યો

આ પણ વાંચો : શું હવે મતદાન નહિ કરનારના ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવાશે? જાણો PIB Fact Check નો જવાબ

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">