Petrol – Diesel Price Today : વાહનચાલકોની સમસ્યા વધી, પેટ્રોલ-ડીઝલના ભાવ બેકાબુ, જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલના દામ

|

Jun 07, 2021 | 9:01 AM

Petrol – Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઇંધણના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

Petrol – Diesel Price Today : વાહનચાલકોની સમસ્યા વધી, પેટ્રોલ-ડીઝલના ભાવ બેકાબુ, જાણો 1 લીટર પેટ્રોલ - ડીઝલના દામ
Petrol-diesel prices today

Follow us on

Petrol – Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઇંધણના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલની કિંમત 24-28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 26-28 પૈસા પ્રતિ લિટર વધારે છે. આ વધારા પછી દેશના પાટનગર દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 95.31 રૂપિયા અને ડીઝલની કિંમત 86.22 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ સતત મોંઘુ રહ્યું છે જેની અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર પડતી જોવા મળી રહી છે.

તેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મે મહિનાથી ઇંધણના ભાવોમાં પેટ્રોલ લિટર દીઠ 4.99 પૈસા મોંઘુ થઈ ગયું છે જયારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ 5.44 નો વધારો થયો છે.

કરો એક નજર આપણા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ ઉપર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
City Petrol Diesel
Delhi 94.76 85.66
Kolkata 94.76 88.51
Mumbai 100.98 92.45
Chennai 96.23 92.99
Ganganagar 105.33 98.2
Ahmedabad 91.78 92.28
Rajkot 91.52 92.03
Surat 91.96 92.48
Vadodara 91.4 91.89
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 8:59 am, Mon, 7 June 21

Next Article