Petrol – Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

|

Jun 01, 2021 | 9:31 AM

Petrol - Diesel Price Today :કોરોનાકાળમાં સામાન્ય માણસ મોંઘવારીની અસરો સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની અને ખાદ્યતેલના ભાવમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે.

Petrol - Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ
Petrol-diesel prices today

Follow us on

Petrol – Diesel Price Today :કોરોનાકાળમાં સામાન્ય માણસ મોંઘવારીની અસરો સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની અને ખાદ્યતેલના ભાવમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ ડીઝલનો દર વિક્રમી સપાટી પર પહોંચી ગયો છે. પેટ્રોલ મે મહિનામાં 18 દિવસમાં પ્રતિ લિટર 4.17 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલના દરમાં પણ 18 દિવસમાં રૂ 4.60 નો વધારો જોવા મળ્યો છે. આજે પણ ભાવ વધારો થયો છે જે મુજબ આજે દિલ્હીમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર 27 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 23 પૈસાનો વધારો થયો છે.

જાણો તમારા શહરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
City Petrol Diesel
Delhi 94.49 85.38
Kolkata 94.5 88.23
Mumbai 100.72 92.69
Chennai 95.99 90.12
Ganganagar 105.43 98.24
Ahmedabad 91.5 91.95
Rajkot 91.26 91.73
Surat 91.82 95.19
Vadodara 91.21 91.67
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

 

Next Article