Petrol Diesel Price Today : 100 રૂપિયાને પાર પહોંચવા છતાં હજુ પેટ્રોલ થયું મોંઘુ, જાણો આજના ભાવ

|

Feb 18, 2021 | 10:16 AM

Petrol Diesel Price Today :પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના ઘણા શહેરોમાં તેની કિંમત 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ છે.

Petrol Diesel Price Today : 100 રૂપિયાને પાર પહોંચવા છતાં હજુ પેટ્રોલ થયું મોંઘુ, જાણો આજના ભાવ
Petrol - Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના ઘણા શહેરોમાં તેની કિંમત 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ છે. આજે ગુરુવારે પણ કિંમતો પર કોઈ રાહતના સમાચાર નથી. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે.

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના દરરોજ નવા ભાવ જારી કરવામાં આવે છે. આ મુજબ, આજે આ વધારો સતત દસમા દિવસે જારી રહ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામાન્ય પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. તે જ સમયે, દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલના દર દિલ્હીમાં લગભગ 34 પૈસાના વધારા સાથે 89.88 પર પહોંચી ગયા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.32 રૂપિયા પર પહોંચી ગયો છે જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલના પ્રતિ લીટર ભાવ
દિલ્હી           : 89.88 રૂપિયા
મુંબઇ           : 96.32 રૂપિયા
કોલકાતા      : 91.11 રૂપિયા
ચેન્નઈ            : 91.98 રૂપિયા
નોઈડા         : 88.39 રૂપિયા
શ્રીગંગાનગર : 100.42 રૂપિયા
અનુપપુર      : 100.40 રૂપિયા
અમદાવાદ   : 86.74 રૂપિયા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

મુખ્ય શહેરોમાં ડીઝલના પ્રતિ લીટર ભાવ
દિલ્હી           : 80.27 રૂપિયા
મુંબઇ           : 87.32 રૂપિયા
કોલકાતા     : 83.86 રૂપિયા
ચેન્નઈ           : 85.31 રૂપિયા
નોઈડા         : 80.70 રૂપિયા
શ્રીગંગાનગર : 92.41 રૂપિયા
અનુપપુર     : 90.81 રૂપિયા
અમદાવાદ   : 86.10 રૂપિયા

 

Next Article