Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા , શું હવે પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા , શું હવે પેટ્રોલ - ડીઝલની કિંમત નીચે આવશે?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:52 AM

ભારતીય સરકારી તેલ કંપનીઓએ સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) સ્થિર રાખ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, સરકાર સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ ઇંધણના ભાવમાં ફેરફાર કર્યો નથી. આજે 13 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવમાં લાંબા સમયથી ઉછાળો જોવા મળ્યો નથી. સપ્ટેમ્બર મહિનામાં ઈંધણના ભાવમાં 30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના દરો હજુ પણ તેમના ઉચ્ચ સ્તર પર છે.

કિંમતોમાં વધારો થયો હોવા છતાં, ઓગસ્ટમાં બળતણની માંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે ઊંચા ભાવોથી દેશમાં પેટ્રોલના વેચાણ પર કોઈ અસર થઈ નથી. પેટ્રોલની માંગ વધી છે અને તે આ નાણાંકીય વર્ષમાં વિક્રમી ઉંચાઈએ પહોંચવાની તૈયારીમાં છે. જોકે પેટ્રોલની સરખામણીમાં ડીઝલની માંગ થોડી નબળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઇંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરના આધારે છેલ્લા 15 દિવસથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે.

દેશના મુખ્ય શહેરોમાં શું દર છે? ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, આજે એટલે કે સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લીટરના દરે વેચવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

ક્રૂડની કિંમત ક્રૂડ ઓઇલના ભાવ 9 સપ્ટેમ્બરના રોજ બે સપ્તાહની નીચી સપાટીએ આવી ગયા હતા, બ્રેન્ટ વાયદામાં 1.15 ડોલર અથવા 1.6 ટકા ઘટીને 71.45 ડોલર પ્રતિ બેરલ થયો હતો પરંતુ સોમવારે સવારે તેના દરમાં વધારો થયો હતો. તે 1.45 ડોલર વધીને 72.92 ડોલર પ્રતિ બેરલ થયું હતું. બીજી તરફ યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 69.72 ડોલર પર ટ્રેડ થયું હતું.

કઈ રીતે નક્કી થાય છે કિંમત? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.72 91.84

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :  INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ

આ પણ વાંચો :  સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">