Petrol Diesel Price : છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ 2.69 અને ડીઝલ 3.07 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરના ભાવ

|

May 21, 2021 | 9:34 AM

પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel Price)માં થોડા - થોડા દિવસે થતો વધારો આમઆદમી માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Petrol Diesel Price : છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ 2.69 અને ડીઝલ 3.07 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરના ભાવ
પેટ્રોલ - ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.

Follow us on

પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel Price)માં થોડા – થોડા દિવસે થતો વધારો આમઆદમી માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે રાજધાનીમાં પેટ્રોલ 93 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે તો મુંબઇમાં તે લિટર દીઠ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 15 થી 31 પૈસા વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ પેટ્રોલ – ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયું છે.

મે મહિનામાં પેટ્રોલના ભાવમાં 2.69 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3.07 રૂપિયા વધારો
ચૂંટણીઓ બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 12 દિવસમાં પ્રતિ લિટર 2.69 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 3.07 નો વધી છે. સતત વધતા ભાવ મુશ્કેલીઓ સર્જી રહ્યા છે.

જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
City Petrol Diesel
Delhi 93.04 83.8
Kolkata 93.11 86.64
Mumbai 99.32 91.01
Chennai 94.71 88.62
Ganganagar 103.52 96.18
Ahmedabad 90.36 90.51
Rajkot 89.98 90.15
Surat 90.59 90.76
Vadodara 90.03 90.18
Next Article