Petrol – Diesel Price : આજે કિંમતોમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ

|

Apr 17, 2021 | 9:57 AM

Petrol – Diesel Price :કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક શહેરોમાં આજે અને આવતીકાલે લોકડાઉન પણ રહેશે. આવી સ્થિતિમાં અવર-જવર  પર પ્રતિબંધ રહેશે.

Petrol – Diesel Price : આજે કિંમતોમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ
File Image of Petrol Pump

Follow us on

Petrol – Diesel Price :કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક શહેરોમાં આજે અને આવતીકાલે લોકડાઉન પણ રહેશે. આવી સ્થિતિમાં અવર-જવર  પર પ્રતિબંધ રહેશે. દરમિયાન, પેટ્રોલ અને ડીઝલના નવા દરો બહાર પાડવામાં આવ્યા છે, આજે 17 એપ્રિલને શનિવારે બંને ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે. આ અગાઉ તેલ કંપનીઓએ 15 દિવસ બાદ ગુરુવારે કિંમતોમાં ઘટાડો કર્યો હતો.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article