Petrol – Diesel Price : આજે પણ મોંઘુ થયું ઈંધણ , ગંગાનગરમાં 102 રૂપિયાને પાર વેચાતા પેટ્રોલ અને ડીઝલનો તમારા શહેરમાં શું છે ભાવ? જાણો અહેવાલમાં

|

May 07, 2021 | 9:27 AM

રાજ્યની તેલ કંપનીઓ દ્વારા આજે (Petrol - Diesel Price ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.

Petrol - Diesel Price : આજે પણ મોંઘુ થયું ઈંધણ , ગંગાનગરમાં 102 રૂપિયાને પાર વેચાતા પેટ્રોલ અને ડીઝલનો તમારા શહેરમાં શું છે ભાવ? જાણો અહેવાલમાં
Mumbai માં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા થઇ છે

Follow us on

રાજ્યની તેલ કંપનીઓ દ્વારા આજે (Petrol – Diesel Price ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલનો ભાવ 30 થી 35 પૈસા વધ્યો છે જ્યારે પેટ્રોલ ભાવ 28 થી 30 પૈસા મોંઘુ થયું છે. દિલ્હી અને મુંબઇ સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.27 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 81.73 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 102.4 રૂપિયા સુધી પહોંચ્યો છે.

4 દિવસમાં પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું થયું ?
સતત ભાવમાં વધારા પછી પેટ્રોલ 88 પૈસા મોંઘુ થઈ ગયું છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસા, બુધવારે 19 પૈસા અને ગુરુવારે તેમાં 25 પૈસા બાદ આજે 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો આપણે આ રીતે ડીઝલની વાત કરીએ તો તે પણ 1 રૂપિયામાં મોંઘુ થઈ ગયું છે.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
City Petrol Diesel
Delhi 91.27 81.73
Kolkata 91.41 84.57
Mumbai 97.61 88.82
Chennai 93.15 86.65
GangaNagar 102.4 94.62
Ahmedabad 88.41 88.04
Rajkot 88.14 87.79
Surat 88.36 88.01
Vadodara 88.02 87.65

Published On - 9:26 am, Fri, 7 May 21

Next Article