Petrol – Diesel Price : સતત છઠ્ઠાં દિવસે પેટ્રોલ – ડીઝલ મોંઘુ ન થયું, જાણો તમારા શહેરના ભાવે

|

Apr 05, 2021 | 9:06 AM

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત છઠ્ઠો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol – Diesel Price : સતત છઠ્ઠાં દિવસે પેટ્રોલ - ડીઝલ મોંઘુ ન થયું, જાણો તમારા શહેરના ભાવે
પ્રતીકાત્મક તસવીર

Follow us on

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત છઠ્ઠો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં પટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે જયારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.96 રૂપિયા છે.

દરરોજ કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article