Petrol – Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ

|

Apr 06, 2021 | 9:56 AM

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત સાતમો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol – Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ -  ડીઝલનો ભાવ
PETROL - DIESEL PRICE TODAY

Follow us on

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત સાતમો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

જાણો ક્યારે શું ફેરફાર થયા
ફેબ્રુઆરી 2021 – ફેબ્રુઆરી મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો. અને તેને 4.74 રૂપિયામાં મોંઘુ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ ડીઝલની કિંમતમાં 4.52 રૂપિયાનો વધારો થયો હતો.

માર્ચ 2021 – માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એપ્રિલ 2021 – એપ્રિલમાં અત્યારસુધી ભવમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.

તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ તપાસો
તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP સાથે તમારો સિટી કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલશો તો ભાવ જાણી શકાશે. દરેક શહેરનો કોડ અલગ છે. બીજીતરફ IOCLની વેબસાઇટ પરથી પણ ભાવ જોઈ શકો છો. BPCL ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HOPRICEને 9222201122 પાર મેસેજ મોકલીને પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article