Petrol – Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ

|

Apr 07, 2021 | 9:29 AM

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટી રહ્યા છે. બ્રેન્ટના ભાવ 65 ડોલર સુધીના સ્તરથી નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલ (Petrol – Diesel Price)સસ્તું થવાની સંભાવના છે.

Petrol – Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ
Petrol Diesel Pricet Today

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટી રહ્યા છે. બ્રેન્ટના ભાવ 65 ડોલર સુધીના સ્તરથી નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલ(Petrol – Diesel Price) સસ્તું થવાની સંભાવના છે. આજે સ્થાનિક બજારમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત આઠમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

કંઈ રીતે જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article