Petrol – Diesel Price : જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ, ચાલુ મહિનામાં ઇંધણ 3 રૂપિયાથી વધુ મોંઘુ થયુ છે

|

May 28, 2021 | 8:54 AM

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે

Petrol – Diesel Price : જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ, ચાલુ મહિનામાં ઇંધણ 3 રૂપિયાથી વધુ મોંઘુ થયુ છે
Petrol - Diesel Price Today

Follow us on

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.ચૂંટણીઓ બાદ ઇંધણ સતત મોંઘુ થઇ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલમાં ચાલુ મહિનામાં ૩ રૂપિયાથી વધુનો વધારો થયો છે . સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે કોઈ ફેરફાર કર્યો નથી.

દરરોજ કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

City Petrol Diesel
Delhi 93.68 84.61
Kolkata 93.72 87.46
Mumbai 99.94 91.87
Chennai 95.28 89.39
Ganganagar 104.29 97.14
Ahmedabad 90.68 91.08
Rajkot 90.82 91.24
Surat 90.99 91.42
Vadodara 90.78 91.19
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 8:41 am, Fri, 28 May 21

Next Article