Petrol -Diesel Price : રાજસ્થાનના ગંગાનગરમાં 1 લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 104, જાણો તમારા શહેરની કિંમત

|

May 26, 2021 | 9:22 AM

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol -Diesel Price : રાજસ્થાનના ગંગાનગરમાં 1 લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 104, જાણો તમારા શહેરની કિંમત
PETROL - DIESEL PRICE TODAY

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. ગઈકાલે પેટ્રોલનો ભાવ 23 થી 25 પૈસા વધારવામાં આવ્યો હતો જ્યારે ડીઝલની કિંમતમાં પણ લગભગ એટલો જ વધારો થયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 1 લિટર પેટ્રોલની કિંમત 93.44 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 84.32 રૂપિયા છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાણો તમારા શહેરના આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

City Petrol Diesel
Delhi 93.44 84.32
Kolkata 93.49 87.16
Mumbai 99.71 91.57
Chennai 95.06 89.11
Ganganagar 104.18 96.96
Ahmedabad 90.51 90.83
Rajkot 90.24 90.58
Surat 90.44 90.79
Vadodara 90.11 90.43
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 8:43 am, Wed, 26 May 21

Next Article