દેશમાં કેટલા CA અને ડોકટર્સની આવક છે રૂ.1 કરોડથી વધારે? આવકવેરા વિભાગે જાહેર કરી યાદી

|

Feb 14, 2020 | 12:14 PM

ભારતમાં કેટલા વ્યાવસાયિકોએ તેમના ITRમાં તેમના વ્યવસાયથી રૂ.1 કરોડ કે તેનાથી વધારે વાર્ષિક આવક જાહેર કરી છે. આવકવેરા વિભાગે ટ્વીટ્સ કરીને નાણાકીય વર્ષ 2018-19ના આવકવેરા વિભાગાના ડેટા શેર કર્યા અને જણાવ્યું કે, 2200 વ્યાવસાયિકો છે જેમની આવક રૂ.રૂ.1 કરોડથી વધારે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI […]

દેશમાં કેટલા CA અને ડોકટર્સની આવક છે રૂ.1 કરોડથી વધારે? આવકવેરા વિભાગે જાહેર કરી યાદી

Follow us on

ભારતમાં કેટલા વ્યાવસાયિકોએ તેમના ITRમાં તેમના વ્યવસાયથી રૂ.1 કરોડ કે તેનાથી વધારે વાર્ષિક આવક જાહેર કરી છે. આવકવેરા વિભાગે ટ્વીટ્સ કરીને નાણાકીય વર્ષ 2018-19ના આવકવેરા વિભાગાના ડેટા શેર કર્યા અને જણાવ્યું કે, 2200 વ્યાવસાયિકો છે જેમની આવક રૂ.રૂ.1 કરોડથી વધારે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

ચાલુ નાણાકીય વર્ષમાં વ્યક્તિગત દાખલ કરવામાં આવેલી ITRમાં ફક્ત 2200 જેટલા ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલ અને અન્ય વ્યાવસાયિકોએ તેમના વ્યવસાયમાંથી રૂ.1 કરોડથી વધુની વાર્ષિક આવક જાહેર કરી છે. આ આવકમાં ભાડા, વ્યાજ, મૂડી લાભ જેવી અન્ય આવકને બાદ કરતાં તેની ચોખ્ખી આવક રૂ.1 કરોડથી વધારે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: અનામત, આંદોલન અને અલ્ટિમેટમ! ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું અલ્ટિમેટમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને ભારતના વિકાસ માટે ટેક્સ ભરવાની વિનંતી કરી હતી. વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું કે જ્યારે સંખ્યાબંધ લોકોએ કર ચૂકવ્યો ન હતો અને તેમાથી છટકવાના રસ્તાઓ શોધી કાઢ્યા ત્યારે, ભાર તેમના પર પડે છે જેઓ પ્રામાણિકપણે તેમના ટેક્સની ચૂકવણી કરે છે. તેમણે કહ્યું કે, દેશમાં ફક્ત 2,200 લોકોએ વાર્ષિક રૂ. 1 કરોડ કે તેનાથી વધારેની કમાણી જાહેર કરી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article