હવે આ ખાનગી બેંકમાં પણ ખોલાવી શકાશે પેન્શન ખાતું, સરકારે પેન્શન ફાળવવાની આપી મંજૂરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકને તેના સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર (CPPC) દ્વારા પેન્શનની બાબતોના રોજિંદી પતાવટ માટે કરવામાં આવેલા વ્યવહારોની જાણ કરવાનું શરૂ કરવા માટે જરૂરી પરવાનગી આપી છે.

હવે આ ખાનગી બેંકમાં પણ ખોલાવી શકાશે પેન્શન ખાતું, સરકારે પેન્શન ફાળવવાની આપી મંજૂરી
Pension News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 8:58 PM
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકને (Kotak Mahindra Bank)  પેન્શન પેમેન્ટ અધિકૃત બેંક તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નિવૃત્ત લોકો હવે આ બેંકમાં તેમનું પેન્શન ખાતું (Pension Account) ખોલાવી શકે છે. નાણા મંત્રાલયના મેમોરેન્ડમ અનુસાર, જણાવવામાં આવે છે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) એ કોટક મહિન્દ્રા બેંકને માર્ગદર્શિકા અનુસાર પેન્શન વિતરણ માટે તેનું કામ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. CPAO પેન્શન મંજૂર સત્તાધિકારી (તે ઓફિસ જ્યાં સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે અથવા મૃત્યુ પામે છે) અને પેન્શન ચુકવણી સત્તાધિકારી (Pay and Accounting Office) અને પેન્શન વિતરણ બેંક વચ્ચે એક કડી તરીકે કામ કરે છે.
CPAO એ સ્પેશિયલ સીલ ઓથોરિટી (SSA) જાહેર કરે છે જે PAO પાસેથી મળેલા પેન્શન કેસોના આધારે પેન્શન ચૂકવતી બેંકોના સીપીપીસી (સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર્સ) ને નવા અને સુધારેલા પેન્શન કેસોમાં પેન્શનની ચુકવણી કરવાની મંજૂરી આપે છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, પેન્શન ચૂકવનાર બેંકો સંબંધિત પેન્શન ચૂકવનાર અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે પેન્શનરોના ખાતામાં પેન્શનની રકમ જમા કરશે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">