ગુજરાતની વધુ એક સહકારી બેંકના દરવાજે ખંભાતી તાળા લાગશે? RBI એ લાઇસન્સ રદ કર્યું

સહકારી બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નિયમોને નેવે મુકનાર સંસ્થાઓ સામે કડકાઈ યથાવત છે. સરકારે ગુજરાતની  એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. કેન્દ્રીય બેંકે એક પ્રકાશનમાં માહિતી આપી છે કે બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આપવામાં આવેલ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વધુ એક સહકારી બેંકના દરવાજે ખંભાતી તાળા લાગશે? RBI એ લાઇસન્સ રદ કર્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2023 | 7:43 AM

સહકારી બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નિયમોને નેવે મુકનાર સંસ્થાઓ સામે કડકાઈ યથાવત છે. સરકારે ગુજરાતની  એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. કેન્દ્રીય બેંકે એક પ્રકાશનમાં માહિતી આપી છે કે બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આપવામાં આવેલ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

સહકારી બેંકોને બિન બેંકિંગ સંસ્થાઓ તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RBI એ 29 ડિસેમ્બર 2023ના રોજ બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકને ભારતમાં બેંકિંગ વ્યવસાય કરવા માટે 17 ફેબ્રુઆરી 1998ના રોજ આપેલું લાઇસન્સ રદ કર્યું છે.

આ વર્ષે નિયમોનું પાલન ન કરવા બદલ ઘણી બેંકો સામે કડક કાર્યવાહી કરી છે. ઘણી બેંકો પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઘણી બેંકો એવી છે જેમના લાઇસન્સ રદ પણ કરવામાં આવ્યા છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

બેન્કિંગ વ્યવસાય બંધ કરવા સૂચના અપાઈ

તદનુસાર, RBI એ 17 ફેબ્રુઆરી, 1998 ના રોજ ધી બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ બોટાદને ભારતમાં બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટે આપવામાં આવેલ લાઇસન્સ રદ કર્યું છે.

બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડએ બિન-બેંકિંગ સંસ્થા તરીકે સૂચિત કર્યા પછી પણ જ્યારે પણ માંગણી કરવામાં આવે ત્યારે તેની પાસે રાખેલી બિન-સભ્યોની અવેતન અને દાવા વગરની થાપણોની ચુકવણીની ખાતરી કરવાની રહેશે.  RBIએ ધ બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ. બોટાદ, ગુજરાતને આપવામાં આવેલ લાઇસન્સ રદ કર્યું છે

આ 5 બેંકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે

બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સામે કાર્યવાહીના એક દિવસ પહેલા ભારતીય રિઝર્વ બેંકે 5 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ 28 ડિસેમ્બરે કહ્યું હતું કે તેણે નિયમોનું પાલન ન કરવા બદલ પાંચ સહકારી બેંકો પર દંડ લગાવ્યો છે. આ બેંકોમાં વિદ્યાનંદ કો-ઓપરેટિવ બેંક, શ્રી ચૈતન્ય કો-ઓપરેટિવ બેંક, ધ પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક, સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક અને ધ યુનાઈટેડ કો-ઓપરેટિવ બેંકનો સમાવેશ થાય છે.

આરબીઆઈએ વિદ્યાનંદ કો-ઓપરેટિવ બેંક અને ધ યુનાઈટેડ કો-ઓપરેટિવ બેંક પર 1-1 લાખ અને સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો : સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો, જાણો રોકાણ પર કેટલું વધુ વળતર મળશે?

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">