SBIમાં જો ખાતું હોય તો આ ખબર તમારાં માટે છે, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે નિયમો

|

Sep 26, 2019 | 1:34 PM

1 ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ અનુસાર બેન્ક દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ચેક બુકની ફીમાં વધારો ઝીંક્યો છે અને તેના પેજમાં પણ ઘટાડો કરી દીધો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

SBIમાં જો ખાતું હોય તો આ ખબર તમારાં માટે છે, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે નિયમો

Follow us on

1 ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ અનુસાર બેન્ક દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ચેક બુકની ફીમાં વધારો ઝીંક્યો છે અને તેના પેજમાં પણ ઘટાડો કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :  મુંબઈ હુમલાના આતંકવાદીને પાકિસ્તાને કરી મદદ, ઉપાડી શકશે બેંકમાંથી પૈસા

જાણો ક્યાં નિયમોમાં થયો મોટો બદલાવ?
1. બચત ખાતા પર ફક્ત 10 ચેક જ મફત આપવામાં આવશે.
2. બચત ખાતા પર 10 કરતાં વધારે ચેક લેવા માટે 40 રુપિયા ચૂકવવા પડશે. પહેલાં આ ચાર્જ 30 રુપિયા હતો.
3. 1 ઓક્ટોબર બાદ 3 વખત જ પૈસા ફ્રી જમા કરી શકશો. બાદમાં દરેક વ્યવહાર પર 50 રુપિયાનો ચાર્જ લાગશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. બેન્ક સર્વિસ ચાર્જ પર 12 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે જેના લીધે દરેક ટ્રાન્ઝેક્શન પર 56 રુપિયા આપવા પડશે.
5. શહેરમાં મિનિમમ બેલેન્સ 5 હજારથી ઘટાડીને 3 હજાર કરાશે તો આ રકમથી ઓછી રકમ ખાતામાં હશે તો 10 રુપિયા ચાર્જ લાગશે.
6. સેમી અર્બન શાખામાં સ્ટેટ બેંકના ગ્રાહકોએ મિનિમમ બેલેન્સ 2 હજાર રાખવું પડશે. જો આ બેલેન્સ અડધા કરતાં નીચે જશે તો 7.50 રુપિયા ચૂકવવા પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

7. 10 હજારથી વધારે NEFT વ્યવહાર પર 2 રુપિયા જીએસટી લાગશે. 2 લાખથી વધારે રકમ પર 20 રુપિયા તો 5 લાખથી વધારેના NEFT વ્યવહાર પર 40 રુપિયા ચૂકવવા પડશે.
8. RTGSની વાત કરીએ તો 2 લાખથી 5 લાખના વ્યવહાર20 રુપિયા જીએસટી તો 5 લાખથી વધારે હોય તો 40 રુપિયા ચૂકવવા પડશે.
9. મેટ્રો સિટીમાં પહેલાં 6 એટીએમ વ્યવહાર મફત હતા તેન વધારીને 10 કરી દેવાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article