Multibagger stocks : આ શેરે 12 વર્ષમાં 1 લાખના રોકાણે 3.5 કરોડ રૂપિયામાં તબદીલ કર્યું? શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં ?

|

Jul 26, 2021 | 9:45 AM

5 જુલાઈ 2002 ના રોજ બજાજ ફાઇનાન્સના શેરો એનએસઈ પર લિસ્ટ થયો હતો અને તેની કિંમત તે દિવસે 5.૭૫ રૂપિયા હતી. વર્ષ 2008 સુધીમાં આ શેરની કિંમત આશરે રૂ45 સુધી પહોંચી હતી. છેલ્લા 12 વર્ષમાં આ શેરની કિંમત લગભગ અનેક ગણો વધી છે.

Multibagger stocks : આ શેરે 12 વર્ષમાં 1 લાખના રોકાણે 3.5 કરોડ રૂપિયામાં તબદીલ કર્યું? શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં ?
Bajaj Finance

Follow us on

કોરોનાની પહેલી લહેર પછી શેરબજાર(Stock Market)માં રોકાણકારોને બમ્પર નફો મળ્યો છે. વર્ષ 2021 માં ઘણા શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે અમે તમને એક મલ્ટિબેગર સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છે જેણે રોકાણકારોને માલામાલ કર્યા છે. ભારતીય માર્કેટમાં મલ્ટિબેગર શેરો 2021(Multibagger stocks 2021) ની યાદીમાં તમામ પ્રકારના સ્મોલકેપ અને મિડકેપ શેરોનો સમાવેશ છે. બજાજ ફાઇનાન્સ(Bajaj Finance Ltd) તેમાંથી એક છે જેણે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે.

આજથી 12 વર્ષ પહેલા બજાજ ફાઇનાન્સ શેર(bajaj finance share price)ની કિંમત માત્ર 17.64 રૂપિયા હતી. શેરનો ભાવ 2021 માં 6,177.05 રૂપિયા સુધી પહોંચી છે.આ રીતે છેલ્લા 12 વર્ષોમાં આ શેરમાં હજરો ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ યાદી 2002 માં ચાલી હતી
5 જુલાઈ 2002 ના રોજ બજાજ ફાઇનાન્સના શેરો એનએસઈ પર લિસ્ટ થયો હતો અને તેની કિંમત તે દિવસે 5.૭૫ રૂપિયા હતી. વર્ષ 2008 સુધીમાં આ શેરની કિંમત આશરે રૂ45 સુધી પહોંચી હતી. છેલ્લા 12 વર્ષમાં આ શેરની કિંમત લગભગ 350 ગણો વધી છે. બીજી બાજુ જો તમે છેલ્લા 5 વર્ષના ચાર્ટ પર નજર નાખો તો આ શેરમાં રોકાણકારોને 495 ટકાથી વધુનું વળતર મળ્યું છે. એ જ રીતે, છેલ્લા 6 મહિનામાં, આ શેર તેના શેરહોલ્ડરોને 25 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

1 લાખના 3.5 કરોડ થયા
ઉલ્લેખનીય છે કે જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા અને આખા સમયગાળા માટે રોકાણ કર્યું હોત તો 1 લાખ છેલ્લા 6 મહિનામાં 1.25 લાખની નજીક થયા હશે. એ જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ કાઉન્ટરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ આશરે 1.95 લાખ જેટલા થઈ ગયા છે. આ ઉપરાંત જો કોઈ રોકાણકારે 2009 માં વૈશ્વિક મંદી પછી અથવા લગભગ 12 વર્ષ પહેલાં આ કાઉન્ટરમાં રોકાણ કર્યું હોય તો 1 લાખ રૂપિયાના રોકાણ સામે જે બજાજ ફાઇનાન્સના શેરનું મૂલ્ય તેની કિંમત કરતાં 3.5 કરોડ ગણા થયાછે.

Next Article