MS Dhoni નું “ખેતી શરણમ ગચ્છામિ” બાબા રામદેવનાં પથ પર ધોની, બનવા જઈ રહ્યા છે માર્કેટિંગ ગુરૂ

|

Mar 23, 2021 | 4:59 PM

MS Dhoni: ક્રિકેટનાં મહારથી મહેન્દ્રસિંહ ધોની (Mahendrasinh Dhoni) નો ખેડૂત વાળો લુક તેમના અત્યાર સુધીનાં તમામ લુક પર ભારે પડી રહ્યો છે. રવિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં માહીના પહેલા આઉટલેટ ઈજા ફાર્મનાં ખુલવા સાथे જ તેમની તુલના માર્કેટીંગ ગુરૂ પતંજલિનાં સર્વેસર્વા એવા બાબા રામદેવ સાથે કરવામા આવી રહી છે. 

MS Dhoni નું ખેતી શરણમ ગચ્છામિ બાબા રામદેવનાં પથ પર ધોની, બનવા જઈ રહ્યા છે માર્કેટિંગ ગુરૂ

Follow us on

MS Dhoni: ક્રિકેટનાં મહારથી મહેન્દ્રસિંહ ધોની (Mahendrasinh Dhoni) નો ખેડૂત વાળો લુક તેમના અત્યાર સુધીનાં તમામ લુક પર ભારે પડી રહ્યો છે. રવિવારે ઝારખંડની રાજધાની રાંચીમાં માહીના પહેલા આઉટલેટ ઈજા ફાર્મનાં ખુલવા સાथे જ તેમની તુલના માર્કેટીંગ ગુરૂ પતંજલિનાં સર્વેસર્વા એવા બાબા રામદેવ સાથે કરવામા આવી રહી છે.

ઓર્ગેનિક ફાર્મિંગનાં માધ્યમથી ખેતીવાડી કરીને મોટુ નામ કમાઈ રહેલા ધોની દ્વારા ઉગાડવામાં આવેલા શાકભાજીની માગ સાત સમુદ્રમે પાર દુબઈથી પણ આવી હતી. ક્રિકેટનાં મહારથીનો આવો નવો લુક તેના પાછલા તમામ લુક પર ભારે પડી રહ્યો છે. બાકી તો લોકોને તેમનો ટિકિટ કલેક્ટરથી લઈ એયરફોર્સનાં કેપ્ટન સુધીનો રોલ જ યાદ છે. જો કે મોટી વાત એ છે કે તે પોતાના ઉપર લાંબા સમય સુધી કોઈ પણ એક રોલને પોતાના પર હાવી નથી થવા દેતા અને એજ કડીમાં હવે તેમની નવી ભૂમિકા ખેતીને લઈને બની છે. આ એન્ટ્રી પર શાનદાર થઈ છે અને તેમાંથી થયેલી કમાણી પર એટલી જ મજબુત દેખાઈ રહી છે.

મેરે દેશ કી ધરતી સોના ઉગલે ગીત હવે પોતાની રીતે જ મોઢા પર ચઢવા લાગ્યું છે. ધોની દ્વારા ઉગાડવામાં આવી રહેલી શાકભાજી ખેતરમાંથી જ માર્કેટમાં પહોચવા લાગી છે. અને આ સ્તર પર પહોચવા માટે તેમણે જાતે કરેલી મહેનતને જવાબદાર માનવામાં આવી રહી છે. લોકો એમનેમ તેમની તુલના બાબા રામદેવ સાથે નથી કરી રહ્યા કે જે પોતે  એક માર્કેટીંગ ગુરૂ બનીને ઉભરીને આવ્યા છે અને તેમની કમાણીનાં રેકોર્ડ બધાને ખબર છે જ ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખેતીની કમાણી પર ક્રિકેટની કમાણી ભારે પડે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર ટકી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Next Article