એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર, એસજીએક્સ નિફ્ટી 50 અંક વધ્યો

|

Nov 23, 2020 | 8:53 AM

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના નિક્કેઈ અને હેંગસેંગમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. તો સામે એસજીએક્સ નિફ્ટી, કોસ્પી અને શંધાઈ કંપોઝિટમાં ઉછાળાં ની સ્થિતિ નજરે પડી રહી છે. સપ્તાહના પ્રારંભે એકંદરે બજાર નકારાત્મક સ્થિતિમાં નજરે પડી રહ્યા નથી. જાપાનના બજાર નિક્કેઈમાં 106.97 અંકની નરમાશ જોવા મળી છે . ઇન્ડેક્સ  0.42 ટકા […]

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર, એસજીએક્સ નિફ્ટી 50 અંક વધ્યો

Follow us on

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના નિક્કેઈ અને હેંગસેંગમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. તો સામે એસજીએક્સ નિફ્ટી, કોસ્પી અને શંધાઈ કંપોઝિટમાં ઉછાળાં ની સ્થિતિ નજરે પડી રહી છે. સપ્તાહના પ્રારંભે એકંદરે બજાર નકારાત્મક સ્થિતિમાં નજરે પડી રહ્યા નથી.

જાપાનના બજાર નિક્કેઈમાં 106.97 અંકની નરમાશ જોવા મળી છે . ઇન્ડેક્સ  0.42 ટકા ઘટીને 25,527.37 ના સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે.  એસજીએક્સ નિફ્ટી 50 અંક વધ્યો છે . સૂચકઆંક  0.39 ટકાના વધારાની સાથે 12,932 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.આજના કારોબારમાં સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.68 ટકા અને હેંગ સેંગમાં 0.15 ટકા નુકશાની દેખાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોરિયાઈ બજાર કોસ્પી 1.74 ટકા વધારાની સાથે 2,597.93 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. તાઇવાનના બજારમાં પણ 1.02 ટકા તેજીદર્જ કરાઈ છે જ્યારે શંધાઈ કંપોઝિટ ઉછળીને 3392.17 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article