આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર Savior hospital, આર્થરાઇટીસના દર્દીને કરે છે આત્મનિર્ભર
Savior hospital-આર્થરાઇટીસના પેશન્ટને ચાલવાની તકલીફ હોય..અને માટે તે અનેક કામ માટે બીજા ના પર નિર્ભર થઇ જાય..પણ લાચારી દૂર કરી ..આવા પેશન્ટને આત્મનિર્ભર કરે છે...સેવિયર હોસ્પીટલ.
Savior hospital- આજકાલ ઘણા આધેડો-વૃદ્ધો આર્થરાઇટીસ એટલે કે સંધિ-વાથી પીડાઇ રહ્યાં છે. આર્થરાઇટીસના કારણે ઘૂંટણના સાંધામાં એટલો દુખાવો થાય છે કે આર્થરાઇટીસથી પીડાતા દર્દીને ઊભા થવામાં કોઈકની મદદ – ટેકો લેવો પડે છે અને એમાં પણ અસહ્ય દુ:ખાવો થાય છે.
આર્થરાઇટીસના દર્દીને ચાલવાની પણ તકલીફ હોય છે. આર્થરાઇટીસના દર્દીઓ અનેક કામ માટે બીજાના પર નિર્ભર થઇ જાય છે. પણ હવે સેવિયર હોસ્પિટલે આર્થરાઇટીસના દર્દીઓની આ લાચારી દૂર કરી રહી છે. સેવિયર હોસ્પિટલ આર્થરાઇટીસના દર્દીઓને આત્મનિર્ભર કરે છે.જોઇન્ટ રિપ્લેસમેન્ટ માટે સેવિયર હોસ્પિટલ એક વિશ્વાસપાત્ર નામ છે. સેવિયર હોસ્પિટલ ડો.ભાલોડિયા પોતાની સક્ષમ ટીમને સાથે રાખીને મોર્ડન ટેકનોલોજી દ્વારા અનેક સફળ સર્જરી કરી ચૂક્યા છે.ડો.ભાલોડિયાએ 30 વર્ષમાં 40000 જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી ચૂક્યા છે.આ સાથે જ ડો. ભાલોડિયાએ 100 જટેલા ઓર્થોપેડિક સર્જનને ટ્રેઇન પણ કર્યા છે.