MARKET WATCH આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Jan 08, 2021 | 10:12 AM

બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર(STOCK MARKET) રિકવરીમાં મૂડમાં છે. પ્રારંભિક સત્રમાં શેરબજારમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બજારમાં બંને ઇન્ડેક્સ ૦.૭ ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

MARKET WATCH આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
STOCK UPDATE

Follow us on

બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર(STOCK MARKET) રિકવરીમાં મૂડમાં છે. પ્રારંભિક સત્રમાં શેરબજારમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બજારમાં બંને ઇન્ડેક્સ ૦.૭ ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

BIOCON
ADQ બાયોકાન બોયોલોજિકિસમાં હિસ્સો ખરીદશે. ₹555 કરોડમાં 1.8%માં હિસ્સો ખરીદશે.

TATA POWER
વેસ્ટર્ન ઓડિશામાં ₹255 કરોડમાં 51% ભાગીદારી ખરીદી છે. સાઉથ ઓડિશામાં ₹128 કરોડમાં 51% ભાગીદારી ખરીદી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

NHPC
રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે. NCLT હૈદરાબાદથી JPCLનાં રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે. JPCLનાં સિક્કીમમાં 120 MWનો હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેક્ટ માં ફોક્સ અપાશે

VI
વોડાફોન-આઈડીયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. AGRમાં ફરી ગણતરી કરવા અરજી કરી. આવકને બેવાર ગણવાની ભૂલ થઈ હોવાનો આક્ષેપ છે.

STRIDES PHARMA
આદિત્ય પુરી સલાહકાર તરીકે જોડાયા છે. તે HDFC બેન્કના પૂર્વ MD છે. સ્ટેલી બાયોફાર્માના ડિરેક્ટર તરીકે જોડાયા છે.

Next Article