MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Jan 05, 2021 | 10:18 AM

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET)માં આજે વેચવાલીના પગલે મોટાભાગના ઇન્ડેક્સ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકા અને એશિયાના બજારોની નકારાત્મક ચાલની અસર ભારતીય શેરબજાર ઉપર પણ પડી છે. આજે બજાર નુકશાન સાથે ટ્રેડ કરી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ સ્ટોક્સ ઉપર નજર રાખવી જોઈએ SUN PARMA સોરાયિસસની સારવાર માટે ઓરલ દવાના ફેઝ -2 […]

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

Follow us on

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET)માં આજે વેચવાલીના પગલે મોટાભાગના ઇન્ડેક્સ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકા અને એશિયાના બજારોની નકારાત્મક ચાલની અસર ભારતીય શેરબજાર ઉપર પણ પડી છે. આજે બજાર નુકશાન સાથે ટ્રેડ કરી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ સ્ટોક્સ ઉપર નજર રાખવી જોઈએ

SUN PARMA
સોરાયિસસની સારવાર માટે ઓરલ દવાના ફેઝ -2 ટ્રાયલની શરૂઆત કરવામાં આવી છે.

KNR CONSTRUCTIONS
ચેન્નાઇમાં કંપનીને 604 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

HDFC
Q3 અપડેટ મુજબ રિટેલ લોનમાં વધારો થયો છે. એચડીએફસી સ્ટોકમાં આજે હલચલ જોવા મળી શકે છે. ભારતીય લોન વ્યવસાયે વર્ષ-પર-વર્ષમાં 26% ઉછાળો દર્શાવ્યો છે.

BAJAJ FINANCE
થાપણોમાં 17% થી વધુનો વૃદ્ધિ જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ Q3 અપડેટ મુજબ ડિપોઝિટમાં તેજી દેખાઈ રહી છે

NFL
આજે ખાતરના શેર સારી સ્થિતિ બતાવી શકે છે. NFL એ Q3 નું જોરદાર અપડેટ આપ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં રેકોર્ડ 1 મિલિયન ટન યુરિયાનું ઉત્પાદન થયું છે.

MOIL
MOIL એ મેંગેનીઝ અને ખાણકામ માટે સંયુક્ત સાહસ બનાવ્યું છે. કંપનીએ ગુજરાત મીનરલ સાથે હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત મેંગેનીઝ ઓર પ્રોજેક્ટમાં રૂ. 250 કરોડનું રોકાણ થશે.

IIFL SECURITIES
IRDA એ ઈન્સ્યુરન્સ e-commerce ને મંજૂરી આપી દીધી છે.

GAIL
પીએમ મોદી આજે કોચિ-મંગલુરુ નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદઘાટન કરશે. ગેલે 450 કિ.મી. ગેસ પાઇપલાઇન બનાવી છે.

EDELWEISS 
Edelweiss Fin Svcsનો 200 કરોડનો NCD ઇશ્યૂ ઓવરસ્ક્રાઇબ થયેલ છે.

PVR / INOX
કેરળમાં આજે સિનેમાગૃહ ખુલશે

TIPS INDUSTRIES
ફિલ્મી કારોબારના ડીમર્જર ઉપર આજે બોર્ડની બેઠક મળનાર છે.

Next Article